પૃષ્ઠ:Purnima.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨:પૂર્ણિમા
 

પ૨ : પૂર્ણિમા જાની : ત્યારે આટલા ઝધડા કેમ કર્યાં બેટા ? રાજુ : મરવાની છૂટ આપણને કાં છે? મા ।ત તેા મરવા દેત, ને તું તા કહેતી હતી કે મારી મા મરી ગઈ...

એવુ શુ' ખાલે છે ? તને માર પડે જાનકી : અરે મારી દીકરી ! એ મને ગમતુ હશે ? રાજુ : જે થયું તે ! પણ હવે તુ’ કહીશ તેમ હું કરીશ, મા !... જાનકી : તેા કાને હા કહીશ...કીકાશેઠને કે પદ્મનાભને ? [ સિતાર પર જાલા વાગે છે. ] પદ્મનાભને... [ સિતાર બંધ, પ્રકાશ બંધ ] ( ધીમે ધીમે સધ્યાપ્રકાશ ફેલાય છે. સિતાર પર મધુવતીના સ્વર છેડાય છે. એક બાઈ ઝુમ્મર સળગાવે છે, અગરબત્તી જલાવે છે. હુખીમ બારણાં અને ગૅલૅરી પર તારણા બાંધે છે; અરીસે સાફ કરે છે. જાનકી બહાર આવે છે. ] 32 19. રાજુ : ( મથામણુમાં) . જાનકી : ખ્યાલ છે ને વકીલસાહેબ આવવાના છે? હખીબ : હાં ગઈ હૈ ! 150 ખાઈજી ! માલૂમ હૈ. ઇસ લિયે તાયે રૌનક છા જાનકી : અચ્છા... પાનબાન લાયા ? હબીબ : નહી ખાઈ0 ! અભી લાતા હું. [ હબીબ પાનવાળાની દુકાને જાય છે. જાનકી અરીસામાં જોઈ વેણી સરખી કરે છે. સાડીને પાલવ ગાઠવે છે. પાનની પેટીમાંથી પાન કાઢી ખાય છે. કૃષ્ણની છખી પાસે દીવા સળગાવે છે. પગે લાગે છે. ધૂપ સળગાવે છે, ને જાતે જ એરડામાં ઘૂમે છે ને પછી ગૅલૅરીમાં જઈ ઊભી