પૃષ્ઠ:Purnima.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪:પૂર્ણિમા
 

૫૪ : પૂચ્છુિ મા જાનકી : વાહ ! [ લાડથી શેઠ પાસે બેસી દાગીના એકઠા કરી થેલી બાંધતાં મેગરાની માળા હાથમાં લઈ ધીમેથી ખે થતાં અને અંદરના ખંડમાં લઈ જાય છે. ] [ોઠ લટુડાપટુડા થતા પાછળ જાય છે. ] [ ખંડમાં પ્રકાશ ઝાંખા પડે છે ત્યાં હુખીબ પાન લઈ આવે છે. પાન તાસકમાં ગાઠવે છે. ગાદી પર બેસી પાન ખાય છે, દાઢી એળે છે, સુરમેા આજે છે, વગેરે. એક બાઈ ખંડમાં સમુનમુ કરે છે. કંઈક ને કંઈક કામ આ બાજુ ચાલ્યા કરે છે, પણ પ્રકાશ ઝાંખા ] [લત્તા પરના ભાગમાં પ્રકાશ ફેલાય છે તેવામાં રજની એક બાજુની ગલીમાંથી દેડતા આવે છે. અવિનાશને ખેાલાવે છે. ] બાજુ. આ બાજુ જ એ આવી છે. રજની : અરે અવિનાશ ! આ અહી… [ અ'દરથી અવિનાશ આવે છે. ] અવિનાશ : રજની ! આપણી ગાડી ખરેખર એની પાછળ જ હતી. એ ગાડી છેલ્લા ખાંચામાં વળી એટલામાં અદશ્ય... રજની : પણ મે એને ગાડીમાંથી ઊતરી આ બાજુ ભાગતી જોઈ ને ? એટલે તે હું પણ...ગાડીમાંથી ઊતરી આ બાજુ આવ્યા...આપણી ગાડી છેાડી દીધી... અવિનાશ : હા, પણ રજની ! આ તે કાલવાળી જગ્યા ! રાજેશ્વ ધરીના ઘર પાસે આવી પહોંચ્યા. પણ હવે પેલી બાઈ... રજની : નારાયણી. હાં હવે નામ યાદ આવ્યું. શાસ્ત્રીજીએ કાલે એ જ નામ લીધું હતું.