પૃષ્ઠ:Purnima.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮:પૂર્ણિમા
 

૭૮ : પૂર્ણિમા રજની : એની ચિંતા ન કર. શેઠની સાથેની વાતચીતમાં મને લાગ્યું કે છેકરી ઘર છેાડીને ચાલી ગઈ છે. અવિનાશ : હે ! રાજેશ્વરી ત્યાંથી ચાલી ગઈ ? કયાં ગઈ હશે ? રજની : કચાં જવાની છે? તને મળ્યા સિવાય એ રહેવાની નથી. હા, તને કહી ઉં; તું એની પાછળ એમ એ તારી પાછળ ! છેવટ બે છેડા ભેગા થઈ જશે ! એણે ઘર છેાડયુ, તે પશુ છેડયુ; હવે નવુ. ઘર માંડે ! અવિનાશ : હુ* તને એ જ કહેતા હતા. મેં મારા મનથી નિય કરી લીવૈા છે કે લગ્ન કરીશ તા રાજેશ્વરી સાથે જ. આ બાબત મારે પદ્મનાભ પાસે ચાખ્ખી ફરી લેવી છે એટલે મને 111 મળવા ખેલાવ્યા હતા, પણ તું આવ્યા ત્યારે એ ઘેર નહેાતા. જો, એ આવતા લાગે છે. ( પદ્મનાભ બહારથી આવે છે. ) જરા મળી આવુ..…( ઊઠે છે. ) રજની : પાછા જલદી પધારો, સાહેબ! જમવાનુ ટાણું થયું છે. અવિનાશ : હમણાં જ આવ્યા. ( ાય છે ) [ રમા-રજની ઘરમાં જાય છે. અવિનાશ પદ્મના- ભના ઘરમાં દાખલ થાય છે ને પદ્મનાભ બારણામાં દેખાય છે] પદ્મનાભ : આવ ભાઈ ! આવ...તાર વાંચ્યા ને ? અવિનાશ : હા જી. પદ્મનાભ : કાઈ દ્વેષીએ તારા વિરુદ્ધ આક્ષેા કર્યા લાગે છે. મને લેાકાએ વયમાં પુછાળ્યું હતું, પરંતુ મેં માન્યું નહિ અને એ તને ચેતવણી ન આપી, અને તારી નેકરી ગઈ... અવિનાશ : આપે ચેતવણી આપી હતતાપણુ હુ તા ત્યાં જત પદ્મનાભ : ( ચમકે છે) શું ? અવિનાશ : મારા સ્વાતંત્ર્ય ઉપર શરત મંજૂર નથી. અંકુશ મૂકનાર મને કાઈ પણ