પૃષ્ઠ:Purvalap1.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૧. સ્વર્ગગીત

[અંજનીગીત] માગો, કે વ્હાલાંઓ! મળશે : શોધે, કે વ્હાલાંઓ! જડશે : ઠોકો, કે વ્હાલાંઓ! માટે દ્વારો ઉઘડાશે!

માગે છે તે તે કામે છે : શોધે છે તે તે પામે છે : ઠોકે છે તે તે વ્હાલાંને દ્વારો ઉઘડાશે!