પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૦૬ : પુષ્પાની સૃષ્ટિમાં તાલીમ અમને મળી નથી...માનની લાઉં, ભૂતથી તો મારે ભાગવું પડશે...! વીજળી : શસ્ત્રોની હાળી કરા! શસ્ત્રોના યજ્ઞ કરા! નહિ તા પેલા ભૂત માનવ જાતને ખાઈ જશે. [સૈનિકના હાથમાંછી શસ્ત્ર પડી જાય છે. બોમ્બ ગબડી ભડા થાય છે. ભડકામાંથી એક શક્તિ પ્રગટે છે. જેના હાથમાં પુષ્પપ્પુ જ હાય છે. શક્તિ : બલવારના યજ્ઞ થયા; શાસ્ત્રોની હેાળી પ્રગટી. હવે માનવ- જાત માટે શત નીવ_શરટ્ : । [ પુષ્પ ઉછાળે છે. ] વીજળી : પણ અમારા મુદ્રાલેખ ? માનવીના મહામત્રો ? શક્તિ : અ શાન્તિઃ શાન્તિ શાન્તિ: । [ આખું દશ્ય સમેટાય છે. ]