પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૧૨ : પુષ્પોની સૃષ્ટિમાં પ્રત્યેક રસનાં સ્વરૂપ, લક્ષણ અને અધિષ્ઠાતા દેવ આપણા પ્રાચીન સાહિત્યવિવેચનમાં નક્કી થયાં છે. બને ત્યાં સુધી એને અનુસરી રસના પ્રતિનિધિ દેવને નાટકમાં પ્રવેશ કરાવ્યા છે. સ્થળ જુદાં જુદાં રસદરા નહાવાથી રસાનુકૂળ સ્થળ આખી નાટિકા વાંચીને યાજી શકાય. સમય અનિશ્રિત વાતાવરણ ઉપાવતા કાઈ પણ સમય-રાત્રિ કે દિવસના. સૂચન કલ્પનાપ્રધાન નાટિકા હોવાથી રંગભૂમિની સગવડ અનુસાર નાટિકા ભજવી શકાશે. જે તે રસનું પ્રગટીકરણુ પુષ્પમાંથી થાય છે. એમ કમ્પ્યું છે. છતાં તે બીજી સુયોગ્ય રીતે કરવામાં આવે તે હરક્ત વથી. પુષ્પરચના ન થાય તેા પાત્રના પ્રવેશ નેપથ્યમાંથી પણ થઈ શકે. બગીચા, ફુવારા વગેરે દક્ષ્યા સ્વતંત્ર ન રચાય તે એકાદ સૂચક પડદો એ બધાંને આવરી લેશે. ગીતના રાગ પણ અનુકૂળતાએ બદલવામાં હરક્ત નથી. ન