પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાત્રો રસેન્દુ : રસની અસર ઝીલતા યુવક–સ્વચ્છ પુરુષયૌવનનું પ્રતીક. લીલા : રસની અસર ઝીલતી યુવતી સ્વચ્છ ચીયૌવનનું પ્રતીક. આભાસ રસ નહિ, પરંતુ રસના ભ્રમને ઝીલતા યુવક–રસને ભૂલ ભરેલી રીતે જીવનમાં ઉતારતા માર્ગ ભૂલ્યા યૌવનનુ પ્રતીક. શૃ‘ગાર : શૃંગાર રસના અધિષ્ઠાતા દેવ-કામદેવનું સ્વરૂપ. રતિ : શૃંગાર રસનુ ચીજોડ કામદેવની પત્ની. શૃગાર અને રતિ એ જોડકા વગર સાચા પ્રેમ-જી’ગાર ઉદ્ભવે નહિ. પ્રમથ : હાસ્ય રસના અધિષ્ઠાતા પ્રમથ ગણ વીર : રસના અધિષ્ઠાતા ઈંદ્રનું સ્વરૂપ મહાકાલ જેનુ ખીભત્સ રસના અધિષ્ઠાતા—અણગમા ઉપજાવે એવું સ્વરૂપ છે તે યમનું સ્વરૂપ અપાય અગર હાડપિંજરની સૂચના કરતું સ્વરૂપ. પુત્ર : રૌદ્ર રસના અધિષ્ઠાતા-શંકરનુ ઉગ્ર સ્વરૂપ-આ નાટિકા માટે યુવતી લીલાના કપેલે પિતા. વરુણુ ગંધ કરુણ રસને અધિષ્ઠાતા-માત્ર અને રુદન સૂચક દેવ. । અદ્ભુત રસનાં અધિષ્ઠાતા-શૃંગારની માફક જોડકુ જ રહેનારાં-વિસ્મય ઉપાવે એવા સ્વરૂપવાળા. અપ્સરા । } શમ : ધ –શાન્ત રસના અધિષ્ઠાતા-કલ્યાણકારી દેવ 3 મુનિ સ્વરૂપ.