પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૨૮ : પુષ્પોની સૃષ્ટિમાં કરેલી એ કડમાળ છે! એને અડતાં તેમને કેમીકી કેમ આવતી નથી ? લીલા : હાય, હાય ! ઠરી ગયેલુ. મત્સ્યવમન એ મેાતી? મહાકાલ : હા | મત્સ્યના રાગિષ્ટ માતની છાપ એટલે મેાતી! [ લીલા હારને હાથમાંથી રસરી જવા દે છે ] આભાસ : ફૅકીશ નહિ હારને! મેાતીહાર ન ગમતા હાય તા... લે...આ હીરાની વીંટી, હીરાનાં કણ ફૂલ... અને હીરાની પહેાંચી ! [માતીહાર ઊંચકી લઈ ખિસ્સામાંથી આભાસ હીરાનાં ઘરેણાં કાઢે છે અને લીલાને પહેરાવવા જાય છે. લીલાને એ ગમતાં લાગે છે એટલે પહેરવા હાથ લખવે છે, છતાં ડરતી ડરતી મહાકા- લને પૂછે છે. ] લીલા : આ તે। ગમે એવુ' ધરેણુ છે...આંખ ઠારે એવુ”! હીર કેવા ચમકે છે! પહેરી લઉ” ને? એની સામે સાચુ મહાકાલ : ઓહ! સ્ત્રીને જીતવી હોય તા જૂઠુ" ઘરેણું ધરવુ’! આભાસ : આ તા સાચામાં સાચા હીરા છે. જુએ એના પહેલ, એની ચમક| મહાકાલ : પહેલ અને ચમક! તું તે। કહીશ કે અંગારામાં પણ પહેલ છે અને ચમક છે ! લીલાને તું અંગારા પહેરાવીશ ? આભાસ : કાં હીરા અને કાં અંગારા ? મહાકાલ : અંગારા તે ઉષ્મા પણ આપે! આ હીરા તા. ૫ ગા પણ મથી! એ તે। ક્ષુદ્ર, ખાટી ચમક પહેરી બેઠેલે, નિરુ- પયોગી કાલસે છે! લીલા : કાલસા ? હીરા અને કાલસે શું એક ? મહાકાલ : અરે, કાલાથી હીરા ઊતરે! હીરા પહેરનાર ફાલસાના