પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૩૮ : પુષ્પોની ષ્ટિમાં રૌદ્ર : ( ત્રિશૂલ ફેરવી ) જા! આગળ પગ મૂક, આભાસની સાથે ! લીલા : નહિં, પિતાજી ! એન પગમાં સ્થિરતા નથી ! રૌદ્ર : તા હું આજ્ઞા ન માનતી પુત્રીનો વધ કરું છું. [ત્રિશલ લીલા સામે ઉગામે છે. રસેન્દુ વયમાં આવી રુદ્રના હાથ પકડે છે. ] રસેન્દુ : હું જીવંત છું ત્યાં સુધી લીલાને તલપૂર પણ વ્યથા થવા ન દઉં. રૌદ્ર : તા હુ" તને ત્રિશૂળ ભાંકું છુ [ ત્રિશૂળ ઉગામે છે. ] નહિ વધવા ઉં. રસેન્દુ : ભલે ! મને ભેદ્યા સિવાય આગળ આભાસ : હા, હા! અને ભેદી નાખા ! મરવા મારવાના એને ભારે શાખ છે......પછી હું અને લીલા......... લીલા : (રુદ્રના હાથ પકડી ) દીકરીને ભલે મારા, પરંતુ આ નિર્દોષ યુવકને......જીવન સમપી દેતા વીરને ન મારા! હુ' નહિ જોઈ શકું, નહિ સહી શકું! એને કાંઈ પણ થશે તે આપ ને જીવંત સિંહ ભાળી શકા. પિતાજી! હું જીવનભર કુમારી રહીશ......પણ આ રસના...રસેન્દુના ધાત ન કરા! [આંખમાં આંસુ ઊભરાય છે. હાથમાં જળના ફુવારા ઉડાડતા વરુણુદેવ-કરુણાના દેવ પ્રવેશ કરે છે. કરુણુ રસ શાભિત ગીત—બાગૅસરીમાં-ગવાતું સંભળાય છે. રુદ્ર ધીમે ધીમે હથિયાર પાછું ખેંચી લે છે, અને મુખ ઉપર મૃદુતા લાવે છે. ] ૧ ભાગેસરી ૧ જલની ભરી જીવન ઝલક, જલની વહી જીવન વ્યાપ્ત મહાચંડ છલક, અલક...જલની ભરી