પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪:પુષ્પોની સૃષ્ટિમાં
 

૨૪ : પુષ્પાની સૃષ્ટિમાં કવિ : અરે રસિક! તારી કવિતા બનાવું તા તું કાંઈ મને આપે ખરા ? રસિક : મારા રસભર્યા દેખાવ નીરખી લે! સહુને એ મફત મળે છે. કવિ : દેખાવનાં કાંઈ ગીરાવેચાણ થાય છે? આપણે તા સાટે હાથમાં આવે એવું કાંઈ જોઈએ. પેલી માલિની બદલા વગર ફૂલ નથી આપતી !...અરે, તેં આ શે। શણગાર કર્યો છે? એકાદ ચીજ હું લઈ લઉ” તા ? તારી આંગળી ઉપર બૃહસ્પતિ ચમકે છે. તારા કાનમાં શુક્ર ઝેલાં ખાય છે... તારે ગળે ચંદ્ર... કવિ : [ હાથ ફેરવી એક રત્ન લઈ લે છે.] રસિક : એ તે। ફરતાં ફરતાં જે રૂપાળી ચીજ મળે તે ઊંચકી હુ દેહને શણગારુ છુ ...અરે! મારું રત્ન તુ` ઉતારી લે છે?... (માલિનીને ) કવિએ મારાતારાના ભેદ ભૂલી જ જાય છે. હવે ગુલાબ આપીશ? રસિકને રત્ન કાઈ ભૂમિએ આપ્યું; મને એ રત્ન એના દેહ ઉપરથી જડયું. બન્ને ક્રિયા કાવ્ય કહેવાય; માત્ર છંદમાં ફેર. માલિની : ડીક છે. ધનપાળને ગુલાબના એમ લાગે છે...લે, આ ગુલાબ. એના ઉપર લખ. [માલિની રત્ન આપે છે. ] બદલામાં આ રત્ન ગમશે હવે ફાવે એટલી કવિતા [ ગુલાબની માળા આપે છે. રસિક : પણ એ ગુલાબ તા મારુ છે...મારા રત્નમાંથી મળેલું છે. વિ : મારું અને તારુ’ એવા ભેદ કેમ પાડે છે ? ભાઈ? જાણુતા નથી, કાવ્યજીવનમાં તારું એ જ મારું! અને મારું એ તે મારું છે જ... । [ સેવક ઝડપથી આવે છે સેવક : આવે ! લાવા ! પુષ્પથી મને વધારેા કુસુમની માળાઓ