પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવલખી વાવ:૪૯
 

નવલખી વાવ : ૪૯ ઘરો એના કરતાં વધારે ભુત આ સદીમાં જગ્યાં છે. વીસમી સદીનુ વિજ્ઞાન એક ભયંકર ભૂવા જ છે. પણ મારે તેની કપરવાર નથી. હું તો સદીઓના વાધા અને ધાગા મારા ઉપર વી ટાળ્યે જ જાઉં છું. મુસાફર : હવે...કૃપા કરી આપ કહેા કે...ખરેખર...આપ કાણુ છે. અધિષ્ઠાત્રી : હું ચાર નથી, ડાકુ નથી; હું. બહારવટે ચઢી નથી કે હતું પ્રેમમાં પડી નથી; હું ભૂત નથી કે હું પ્રેત નથી. હું માનવી પણ નથી—નારા કહેવા પ્રમાણે. તા હુ કાણુ હોઈ શક’ ? મુસાફર : પ્રભુ નગે કે આપ જાણો ! અધિકાકી : પ્રભુ તો વળી બહુ જુનો, પુરાણુ પુરુષ. એની વય કાઈ કી શકય નથી. એની આંખના પલકારામાં મારાં સાડી તેરસે વ તા દેખાય પણ નહિ. હું છું ...આ નવલખી વાવની અધિષ્ટાવો, એના પાયો નાખ્યો ત્યારથી હું અહીં જ છું. મુસાફર : એટલે...વાવનું દૈવસ્વરૂપ તે સાપ, ખરુ" ? સ્થળનાં દેવ- દેવી હોય ખરાં ?...ન હાય તા થવા જોઈએ. અધિષ્ઠાત્રી : તું મને પ્રત્યા જેઈ સાંભળી શકે છે, છતાં શકા રાખીશ તા.......... અલાપ થઈ જ ઈશ. સશયામાં વન- તિ, વિશ્વાસ હોય તા ચાલ મારી સાથે, હું તને આખી વાવ બતાવુ.. તુ’ વાવ જોવા આવ્યો છે ને ? [બન્ને એકબે પગથિયાં ઊતરે છે. ] મુસાફર : કૈવાં સુંદર, લાંબાં અને પહેાળાં પહેાળાં પગથિયાં છે ! અને આ જબરદસ્ત સ્થંભો ! અત્યંત મજબૂત સ્થાપત્ય... અધિષ્ટાત્રી : જે વાવને ચૌદસ વર્ષ ઉપરાંત જીવવું ડ્રાય એનું સ્થાપત્ય મજબૂત 3' જ જોઈએ ને ? મુસાફર : માનવીને ચૌદસાવવવુ હોય તો ? અધિષ્ઠાત્રી : જરા આફત માટી થાય. નવા જન્મે અટકાવી દેવા પડે, અને આખી સમાજરચના "દલવી પડે! સે વ પણ