પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચલચિત્ર-સિનેમા અઢળક ખર્ચ માગે છે. એવેત રંગમૂ મ પણ છેક પૈસા વગર ચાલી શકે એમ નથી-કલોકારના શેખ ગમે એટલે નિઃસ્વાર્થી બને તો ય. વીસમી સદીએ બે નવાં કલાસાધને આપણને આપ્યાં : (૧) સિનેમા – ચલચિત્ર – ટીકી-બોલપટ - ચિત્રપટ. આપણી ભાષામાં જે અંતિમ નામ ઘડાય તે ખરું. (૨) રેડિ-ડકાસ્ટિંગ-નવાણી-આકાશવાણી. આપણા કલાવિધાનમાં એ બંને સાધને જબરદસ્ત ફેરફાર કરે છે. સાધને ફરતાં કલાના આકાર પણ ફરે છે. કલાનાં વાહને બદલાય તેમ તેમ તેના રૂપમાં ફેર પડતા જ ચાલે છે. ચલચિત્ર આંખને અને શ્રવણને બન્નેને સ્પર્શે છે, અને છબીકલા એને કાયમી પણ બનાવી શકે છે. - આકાશવાણી–રેડિચોનું વિશિષ્ટ સ્વરૂપ એ કે એમાં દશ્ય કશું જ નહિ. કાનને–શ્રવણને અનુલક્ષીને જ એમાં આખી કલારચના રયાય. એમાં વન મહત્ત્વ ભોગવે છે, દેખાતાં પાત્રો નહિ. દવનિ જ એમાં પાત્ર બની જાય છે એમ કહીએ તો ચાલે. સાચું શ્રાવ્ય નાટક એ જ નવાણી નાટક નહિ ? વનિ પાત્ર બને ત્યારે સ્વનિએ પણ પ્રસંગને અનુરૂપ સ્વાંગ ધારણ કરવો પડે. વનિ સ્ત્રીને હોય, પુરુષનો હોય, બાળકને હોય, વૃદ્ધને હોય—અને તે પણ જીવનને જડેલા વિશ્વવિધ ભાવ અને રસને અનુરૂપ હોય. વનિ જ જ્યાં ભાવપ્રદર્શનનું મુખ્ય સાધન બને ત્યાં વનિ–કંઠ વિશિષ્ટ કેળવણી માગે છે. દેહઅભિનય અને -૧”” સહાય વગર માત્ર ઉચ્ચારણથી જ----- કેળવણું – Voice cultu1