પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬:પુષ્પોની સૃષ્ટિમાં
 

૫૬ : પુષ્પાની સમાં સાક્ષી છે. આ વાવ બંધાવી આપ નામદારે પદર પંદર ગાઉની આબાદી સદૂર કરી છે......કાયમને માટે...પાંચસે વર્ષ થી... [એક પથિયુ’ વટાવે છે અને ગેબી અવાજ થાય છે. ] ગેબી અવાજ : આ વાવ કાણે બંધાવી કહે છે ? સુલતાન મુઝફ્ફરે ? શું એને ધાયે માત્ર પાંચસા જ વર્ષ થયાં ? નથી એ સાચેા ઇતિહાસ. મુસાફર : આપ કાણુ છે ? કયાંથી બાલે છે ? હું તેા વાવ જેવા આવ્યો છું. મહેરબાન સુલતાનના છતેહાસ સાચા ન હોય તા...આપ તેમ સાબૂિત કરી શકે છે ! ગેબી અવાજ : સાબિત ? હુજી જરા આગળ વધેા. સંગમરમર ઉપર લખાયલા લેખને વાંચી બેસી ન રહા...હાં, એ જ ભીંત ઉપર અક્ષર ઉકલે છે? ચોખ્ખા કાતર્યા છે. મુસાફર : આ તાવળી-ફારસીથી પણ ઇલાયદી લિપિ છે ! શું હિંદનુ નસીબ છે! ભાષા એક નહિ, લિપિ એક નહિ, પહેરવેશ એક નિહં...હા, હવે રાજ્ય તા એક થયુ’ છે. બધું એક થાય એવી હવે આશા ખરી. પણ...આ લિપિ નથી ઊકલતી. અધિષ્ઠાત્રી : મુસાફર ! શું તમે પણ થાકા છે ? ફારસી લેખ વખતે પણ તમે એમ જ કહેતા હતા. વાંચવા માંડો. બધું આવડશે. કાળા માથાના માનવી શું ન કરી શકે ? મુસાકુર પણ...હિંદની બધી લિપિ ઉકૅલનાં તા...વાળ ધોળા થઈ જાય. અધિષ્ઠાત્રી : ભલે થાય. ધોળા વાળ કરીને પણ એ લિપિ ઉકેલીરા તો ઘણાં ધારાં પ્રકાશિત બની કરશે એ છે હિંદની પ્રાચીન લિપિશ્ચાભી-દેવનાગરીની માતા.