પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨

      • *** .

રહેતી અને સંસ્કૃત અને પ્રાકૃતના નિયમિત અભ્યાસ વગર તે તે ભાષામાંના પુસ્તકા મ્હોટા પડાની પેઠે યથાર્થ રીતે સમજી શકતા અને ખીજાને સમજાવી શકતા. શ્રીમદ્દ્ની એવી માનીનતા હતા કે ધનવાન અને સાંસારિક સારી સ્થિતિવાળા પુરૂષ સંસારના ત્યાગ કરે તા પેાતાના ચારિત્ર્યથી સગીન હિત કરી શકે. જનસમાજ તેના શુદ્ધ હૃદય અને નિઃસ્વાર્થના સદ્ગુણુની ખાત્રી થવાથી તેના કહેવા પ્રમાણે દોરાવામાં ઘણીજ તત્પુર રહે અને તેના ઉપદેશથી લાભ મેળવતી થાય. આવા વિચાર શ્રીમ- ના હતા અને તેની સાથે જનસમાજ આગળ એક સાધુ અને ધાર્મિક નાયક તરીકે રજુ થવા યોગ્ય સ્થિતિમાં મૂકાયા નથી એમ તે માનતા હતા; અને તેથીજ ગૃહસ્થદશાએજ જીવન ગાળવાનુ ચાલુ રાખ્યું હતું. જ્યારે તેના આંતરિક વિચારા સ’સારપ્રત્યે તદ્દન ઉદાસીન વત્તતા હતા. જ્યારે શ્રીમદ્ ૨૧ વર્ષના હતા, ત્યારે તેમણે ધંધામાં પ્રયાણ કર્યું; અને ઘણા ટુંક વખતમાં એક બાહેાશ ઝવેરી તરીકેની નામના મેળવી. વધતા જતા વ્યાપારની ઉપાધિમાં પણ ધર્મ અને તત્ત્વ- જ્ઞાનના પેાતાના પ્રિય અભ્યાસમાં તેઓએ ખલેલ આવવા દીધી નહિ. પેાતાના ઉદ્યાગરત જીવનમાં ચૂપકીદીથી જ્ઞાનવૃદ્ધિ કરતા હતા. તેમજ હમેશાં પુસ્તકામાં ગુંથાયેલા રહેતા હતા. વળી, વર્ષમાં કેટલાક મહિ- નાએ તે પોતે મુંબઈ છેાડી ચાલ્યા જતા અને પેાતાની પેઢીએ કહી જતા કે જ્યાંસુધી પોતે લખે નસિ ત્યાં સુધી કાઈ એ પોતાની સાથે પત્રવ્યવહાર પણ ચલાવવા નહિ. ગુજરાતના વર્તામાં તે એકાંત વાસ ગાળતા અને ત્યાં રહી ચિન અને યેાગમાં દહાડા અને અ વાડીઆએ વ્યતીત કરતા. તેએ રખેને પાતે એળખાઇ જાય અથવા પેાતાના સ્થળની ખબર પડી જાય તેવી ધારતીથી ધણા ગુપ્ત રહેવાના હંમેશ પ્રયાસ કરતા, છતાં તેઓ વારવાર ઓળખાઈ જતા અને લેાકાની મ્હોટી સખ્યા તેમનાં ઉપદેશ અને શિક્ષાવચના શ્રવણ કરવાની જિજ્ઞાસાપૂર્વક તેમની પાછળ આવતી. ળ ૯tage Portal