પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

  • * * *y *...

૧૩ વ્યાપાર કયાને દશ વર્ષ થયા પછી તેમને લાગ્યું કે જે હેતુથી વ્યાપાર-ધંધામાં પ્રયાણ કર્યું હતું તે હેતુ તેઓએ પૂર્ણ કર્યાં હતા. તેથી વ્યાપારીની સાથેના સંબંધ નિવૃત્તવાની ઇચ્છા તેમણે જણાવી. જ્ઞાન, ધનસંપત્તિ, સાંસારિક પદવી, કૌટુંબિક સુખ ( કારણ કે તેમને હયાત માતાપિતા, એક પરિણીત ખંધુ, ચાર પરિણીત અેના, એ પુત્ર અને બે પુત્રીએ હતી) પ્રાપ્ત કરી સંસારના ત્યાગ કરી મુનિનું જીવન ગાળવાની તેમણે તૈયારી કરી. એટલામાં ૩૨ મા વર્ષની વયે તેમની શારીરિક પ્રકૃતિ નબળી પડી, અને રાજકોટ મુકામે ચૈત્રવદ ૫, ૧૯૫૭ (૧૯૦૧ ના એપ્રિલની ૯ મી તારીખે) તેઓએ શાંતિથી દેહ વિલય કર્યાં. સ્ત્રી, સાધુ- છૂટી છવાયી કવિતા શિવાય તેમણે કેટલાંક પુસ્તકા લખ્યાં છે. તેમની માક્ષમાલા કયારની પ્રસિદ્ધિ પામી ગઇ છે. આ ગ્રંથ જૈનધર્મની કુચી સમાન છે. આ તેમણે સત્તર વર્ષની વયે ચ્યા હતા. ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્ર તથા પ્યાસ્તિકાય અને આત્માના વિષયપર કેટલાક નિબંધેા છે. જૈનધર્મ તથા તેના તત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાંત કર્મવાદ છે. કર્મવાદમાં તેમને અખ'ડે શ્રદ્ધા હતી. તેમણે આ કર્મવાદપર પ્રમાણે સાથે પુસ્તકો લખવાનેા અને ભગવાન મહાવીરે પ્રકાશેલા સિદ્ધાંતા પર ગ્રંથમાલા લખવાના વિચાર હતા, પરંતુ દુર્ભાગ્યે તેમ તેમનાથી લાંખી માંદગીને સામે થઇ શક્યું નહિ. વળી તેમણે ધર્મના કેટલાક કઠિન સિદ્ધાંતા પ્રતિપાદિત કર્યા હતા. શ્રીમદ્ રાયચંદ્ર દરેક રીતે લાક્ષણિક ચિન્હથી અંકિત પુરૂષ હતા એ દર્શાવવાને તેમની જીંદગીની ઉપર દર્શાવલી લઘુ રેખા પૂરતી છે. તેમની માનસિક શક્તિએ અદ્ભૂત રીતે ચમત્કૃતિવાળી હતી, તેમજ તેમના ચારિત્ર્યની નૈતિક ઉન્નતિ ચકિત કરાવનાર હતી. સત્ય પ્રત્યે તેમના આદર, વ્યાપારમાં અત્યંત ચીવટથી નૈતિક ળગી રહેવાનું વજ્જૈન, ગમે તેટલી વિરૂદ્ધૃતા છતાં માનતા તે કરવાની તેમની નિશ્ચયવૃત્તિ, અને તેમને કર્તવ્ય સંબંધે ઉચ્ચ આદર્શ જેએ તેમના સહવાસમાં આવતા તેમનામાં પ્રેરણા કરી તેમને ઉન્નતિની શ્રેણિપર ચઢાવતા. તેમની ખાઘાકૃતિ ડીમાકવાળી ન જે ખરૂં તત્વોને વ- તે તા