પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
૧૦૩
રાજપદ્ય.

રાજપધ્. તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધાગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યને વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભાગ્યસ્થાનક હાવાયેાગ્ય છે. હે શિષ્ય ! જડ ચેતનના સ્વભાવ સયાગાદિ સૂક્ષ્મસ્વરૂપના અત્રે ધણા વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે. તા પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. ૮૭. કર્તા, ભોક્તા જીવ હા પણ તેથી તેના મેાક્ષ થવાયાગ્ય નથી, કેમકે અનંતકાળ થયા તાપણુ કર્મ કરવારૂપી દોષ હજી તેને વિષે વત્તમાન જ છે. ૮૮. શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભાગવે, અને અશુભ કર્મ કરે તેા નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ળ ભાગવે; પણ જીવ કમરહિત કાઈ સ્થળે હોય નહીં. ૮૯. જેમ શુભાશુભ કમપદ તે જીવના કરવાથી તે થતાં જાણ્યાં, અને તેથી તેનુ ભોક્તાપણુ જાણ્યું તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવાયેાગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સળપણુ છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અકૂળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અકળ જવાયેાગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મેક્ષ છે એમ હે વિચક્ષણ ! તું વિચાર. ૧૦૩ ૯૦. કનૈસહિત અનંતકાળ વીત્યા તે તે શુભા- શુભ કર્મપ્રત્યેની જીવનીઆસક્તિને લીધે વીત્યા, પણ તેના પર ઉદાસીન થવાથી તે કમળ છેદાય, અને Gandhi Heritage Portal