પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
૧૦૪
રાજપદ્ય.

૧૦૪

    • *** .

રાજપથ. ૯૧. દેહાદિ સંચાગના અનુક્રમે વિયેાગ તા થયા કરે છે, પણ તે પાછા ગ્રહણ ન થાય તે રીતે વિયેાગ કરવામાં આવે, તા સિદ્દસ્વરૂપ માક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે આનંદ આત્માનંદ ભાગવાય. હર, મેક્ષિપદ કદાપિ હોય તાપણુ તે પ્રાપ્ત થવાના કોઈ અવિરાધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવા ઉપાય જણાતા નથી, કેમકે અનંત કાળનાં કર્મા છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? ૯૩. અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઇએ, તાપણુ મત અને દર્શન ધણાં છે, અને તે મેાક્ષના અનેક ઉપાયા કહે છે, અર્થાત્ કાઈ કઈ કહે છે, અને કોઇ કંઈ કહે છે, તેમાં કયા મત સાચેા એ વિવેક ખની શકે એવા નથી. ૯૪. બ્રાહ્મણાદિ કઈ જાતિમાં માક્ષ છે, અથવા કયા વેષમાં મેાક્ષ છે, એના નિશ્ચય પણ ન બની શકે એવા છે, કેમકે તેવા ધણા ભેદે છે, અને એ દોષે પણ માક્ષના ઉપાય પ્રાપ્ત થવાયેાગ્ય દેખાતા નથી. ૯૫. તેથી એમ જણાય છે કે, માક્ષના ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઇએ તે પદના ઉપાય પ્રાપ્ત થવા અશક્ય દેખાય છે. ૯૬. આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સવાગ એટલે બધી રીતે મારી શંકાનુ સમાધાન થયું છે;