પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
૧૦૫
રાજપદ્ય.
      • **

રાજપદ્મ. પણ જો મેાક્ષના ઉપાય સમજી તે સદ્ભાગ્યના ઉદય-ઉદય—થાય. અત્ર ‘ઉદય’ ‘ઉદય’ એ વાર શબ્દ છે તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મેાક્ષપદની જિજ્ઞાસાનુ તીત્રપણું દર્શાવે છે. . ૯૭. પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઇ છે, ા મેાક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે થશે ’ અને ‘સહજ’ એ એ શબ્દ સદ્ગુરૂએ કહ્યા છે તે જેને પાંચ પદની શકા નિવૃત્ત થઇ છે તેને મેાક્ષાપાય સમજાવા કઇ કઠણુ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મેાક્ષાપાય પરિણમશે એમ ભાસવાથી ( તે વચન ) કહ્યાં છે; એમ સદ્ગુરૂનાં વચનને આશય છે. ૯૮. કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મેાક્ષભાવ છે તે જીવના પેાતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનના સ્વભાવ અંધકાર જેવા છે. તેથી જેમ પ્રકાશ થતાં ધણા કાળના અધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ૯૯. જે જે કારણેા કર્મબંધનાં છે, તે તે કર્મ- બુધના માર્ગ છે; અને તે તે કારણેાને છેદે એવી જે દશા છે તે માક્ષના માર્ગ છે; ભવના અત છે. ૧૦૫ ૧૦૦. રાગ, દ્વેષ અને અજ્ઞાન એનુ' એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ વિના કર્મના અધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ માર્ગ Gandh Heritage Portal