પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
૧૦૬
રાજપદ્ય.
    • *** .

રાજપથ. ૧૦૧. ‘ સત્’ એટલે ‘ અવિનાશી,’ અને ‘ચૈત- ન્યમય’ એટલે ‘સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંચાગના આભા- સથી રહિત એવા,’ ‘કેવળ’ એટલે ‘શુદ્ધ આત્મા’ પામિચે તેમ પ્રવર્તાય તે માક્ષમાર્ગ છે. ૧૦૨. કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય માહનીયકર્મ છે. તે મેાહનીયકમ હણાય તેના પાઠ કહું છું. ૧૦૩, તે મેાહનીય કર્મ એ ભેદે છે;–એક ‘દર્શ- નમેાહનીય’ એટલે ‘પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ; ' ખીજી ‘ ચારિત્રમાહનીય ’ ‘ તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રાધક એવા પૂર્વસસ્કારરૂપ કષાય અને નાકષાય ' તે ચારિત્રમાહનીય. દર્શનમાહનીયને આત્મખાધ, અને ચારિત્રમાહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્યાખેાધ તે દર્શનમેાહનીય છે; તેના પ્રતિપક્ષ સત્યાત્મખેાધ છે; અને ચારિત્રમેહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેના પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે-તે તેનેા અચૂક ઉપાય છે–તેમ ખેાધ અને વીતરાગતા દર્શનમાહનીય અને ચારિત્રમેાહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેને અચૂક ઉપાય Gand Heritage Portal