પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
૧૦૭
રાજપદ્ય.
    • *** .

૧૦૭ રાજપદ્ય. ૧૦૪, ક્રોધાદિ ભાવથી કમળ'ધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રાકી શકાય છે, સંતાષથી લાભ રાકી શકાય છે; એમ રતિ અતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મભંધને નિરાધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતના પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રાયાં રશકાય છે, અને જે કર્મબધને રોકે છે, તે અકર્મદશાના માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે ભવમાં આવે છે, તેા એમાં સંદેહ શેા કરવા ? અનુ ૧૦૫. આ મારા મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારૂં દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવા આગ્રહ અથવા એવા વિકલ્પને છેાડીને આ જે માર્ગ કહ્યા છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા. અહીં ‘જન્મ’ શબ્દ બહુવચનમાં વાપર્યાં છે, તે એટલું જ દર્શા- વવાને કે, કવચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જધન્ય, કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય તેથી, સર્વ કર્મ ક્ષય થઇ ન શકવાથી ખીજો જન્મ થવાના સરંભવ છે; પણ તે બહુ નહીં; બહુ જ અલ્પ. “ સમકિત આવ્યા પછી જો વમે નહીં, તેા ણામાં ઘણા પંદર ભવ થાય, એમ જિને કહ્યું છે, ” અને “ જે ઉત્કૃષ્ટપણે આરાધે તેને તે ભવે પણ માક્ષ થાય; ” અત્રે તે વાતના વિરેાધ નથી. ,, Gandhi Heritage Portal