પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
૧૦૮
રાજપદ્ય.

૧૦૮

  • "."*! *** ..

રાજપથ. ૧૦૬ હે શિષ્ય ! તેં છ પદનાં છ પ્રતા વિચાર કરીને પૂછ્યાં છે, અને તે પદની સર્વાંગતામાં મેક્ષ- માર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનુ કોઇ પણ પદ એકાંતે, કે અવિચારથી ઉત્થાપતાં મેક્ષ- માર્ગ સિદ્ધ થતા નથી. ૧૦૭. જે મેાક્ષના માર્ગ કક્થા તે હાય તા ગમે તે જાતિ કે વેષથી મેાક્ષ થાય; એમાં કઇ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે; અને તે મેક્ષમાં પણ ખીજા કશા પ્રકારના ઉંચનીચત્વાદિ ભેદ નથી. અથવા આ વચન કહ્યાં તેમાં ખીજો કંઇ ભેદ એટલે ફેર નથી. ૧૦૮. ક્રોધાદિ કષાય જેના પાતળા પડયા છે, માત્ર આત્માને વિષે માક્ષ થવા શિવાય ખીજી કોઇ ઇચ્છા નથી, અને સંસારના ભાગપ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણીપર અંતર્થી દયા વર્તે છે, તે જીવને માક્ષમાર્ગના જિજ્ઞાસુ કહીએ. અર્થાત્ તે માર્ગ પામવાયોગ્ય કહીએ. ૧૦૯. તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરૂના ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમિકતને પામે, અને અંતર્ના શેાધમાં વર્તે. ૧૧૦. મત અને દર્શનના આગ્રહ છેડી દઈ જે સદ્ગુરૂને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે, કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૧. આત્મસ્વભાવના જ્યાં અનુભવ, લક્ષ, અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભા- વમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. Gandni Heritage Portal