પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
૧૧૦
રાજપદ્ય.

૧૧૦

      • *y *** . .

રાજપથ. ૧૧૭. તું દેહાદિક સર્વ પદાર્થથી જૂદો છે, કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કે તેમાં ભળતું નથી. દ્રવ્યે દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે; માટે તું શુદ્ધ છે, ખાધસ્વરૂપ છેા, ચૈતન્યપ્રદેશાત્મક છે, સ્વયજ્યાતિ એટલે કોઇ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છે, અને અવ્યાબાધ સુખનું ધામ છે. ખીજાં કેટલુ કહીએ ? અથવા ધણું શું કહેવું? ટુંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તેા તે પદને પામીશ. ૧૧૮. સર્વે જ્ઞાનીઓના નિશ્ચય અત્રે આવીને શમાય છે; એમ કહીને સદ્ગુરૂ માનતા ધરીને સહજસમાધિમાં સ્થિત થયા, ‘અર્થાત્ વાણીયેાગની અપ્રવૃત્તિ કરી. ૧૧૯. શિષ્યને સદ્ગુરૂના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. ૧૨૦. પેાતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જાદુ ભાસ્યું. ૧૨૧. જ્યાં વિભાવ એટલે મિથ્યાત વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કત્તાપણુંઅને ભક્તાપણું છે. આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકત્તા થયા. ૧૨૨. અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્ય- સ્વરૂપ છે, તેના નિર્વિકલ્પસ્વરૂપે કત્તા, ભાક્તા થયા. ૧૨૩. આત્માનું શુદ્ધપદ છે તે માક્ષ છે, અને Gand: wede ortal