પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
૧૧૧
રાજપદ્ય.
      • ***

રાજપ. જેથી તે પમાય તે તેને ભાગ છે; શ્રી સદ્ગુરૂએ કૃપા કરીને નિગ્રંથનેા સર્વ માર્ગ સમજાવ્યેા. ૧૧૧ ૧૨૪. અહો ! અહા ! કરૂણાના અપાર સમુદ્ર- સ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરૂ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવા ઉપકાર કર્યાં. ૧૨૫. હું પ્રભુના ચરણુ આગળ શું ધરૂં ? ( સદ્ગુરૂ પરમ નિષ્કામ છે; એક નિષ્કામ– કરૂણાથી મા ઉપદેશના દાતા શિષ્ય પણ શિષ્યધર્મે આ વચન કહ્યું છે. ) જે જે જગમાં પદાર્થ છે, તે સૈા આત્માની અપેક્ષાએ નિમૂલ્ય જેવા છે, તે આત્મા તે જેણે આપ્યા તેના ચરણ- સમીપે હું ખીજું શુ ધરૂં ? એક પ્રભુના ચરણતે આધીન વર્તુ, એટલુ' માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. ૧૨. આ દેહ આદિ, શબ્દથી જે કઈ મારૂં ગણાય છે, તે આજથી કરીને સદ્ગુરૂ પ્રભુને આધીન વત્તા, હું તેડુ પ્રભુનેા દાસ છું, દાસ છું દીન દાસ છું. ૧૨૭. છએ સ્થાનક સમજાવીને હું સદ્ગુરૂ દેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જૂદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જૂદો બતાવ્યેા; આપે મપાઈ શકે નહીં એવા ઉપકાર કર્યાં. ૧૨૮. છએ દર્શન આ છ સ્થાનકમાં શમાય છે. વિશેષકરીને વિચારવાથી કોઈ પણ પ્રકારના સંશય રડે નહીં. ૧૨૯. આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં