પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
૧૧૨
રાજપદ્ય.

૧૧૨

    • *** .

રાજપ. એવા ખીજો કાઈ રાગ નથી, સદ્ગુરૂ જેવા તેના કોઇ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરૂ આજ્ઞાએ ચાલવા સમાન ખીજી કોઇ પૃથ્ય નથી. અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કાઇ તેનુ ઔષધ નથી. ૧૩૦, જો પરમાર્થને ઇચ્છતા હા તો સાચે પુરૂષાર્થ કરો, અનેભવસ્થિતિ આદિનુ નામ લને આત્માર્થને છે નહીં. ૧૩૧. આત્મા અબુધ છે, અસંગ છે, સિદ્ધ છે, એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં ચેાગ્ય નથી, પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. ૧૩૨. અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યા નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યા નથી; એય જ્યાં જ્યાં જેમ ધટે તેમ સાથે રહ્યાં છે. ૧૩૩. ગચ્છ, મતની કલ્પના છે તે સબ્યવ- હાર નથી. પણ આત્માર્થીના લક્ષણમાં કહી તે દશા, અને મેક્ષાપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સબ્યવહાર છે; જે અત્રે તેા સંક્ષેપમાં કહેલ છે. પાતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવા આત્માના અનુભવ થયા નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યાવિના નિશ્ચય પાકાર્યા કરે છે, તે નિશ્ચયસારભૂત નથી. ૧૩૪. ભૂતકાળમાં જે જ્ઞાનીપુરૂષા થઈ ગયા છે, વતૅમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં