પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
૧૧૩
રાજપદ્ય.
          • ! *** * *

રાજપદ્ય. થશે, તેને કાઇને માર્ગના ભેદ નથી, અર્થાત્ પર- માર્યે તે સૈાના એક માર્ગ છે; અને પ્રાપ્ત કરવા ચેાગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યા હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હાવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. ૧૩૫. સર્વે જીવતે વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તે જે સમજે તેને પ્રગટ થાય, તે પ્રગટ થવામાં સદ્ગુરૂની આજ્ઞાથી પ્રવર્ત્તવુ, તથા સદ્ગુરૂએ ઉપદેશેલી એવી જિનદશાના વિચાર કરવા તે એય નિમિત્ત કારણ છે. ૧૩૬. સદ્ગુરૂઆજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માના જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે; એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ઉપાદાનનું નામ લઈ જે કાઇ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્લ્ડ કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધા તે ઉપાદા નની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારૂ’ સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાનિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલખીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરૂષાર્થરહિત ન થવું; એવા શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાના પરમાર્થ છે. ૧૧૩ ૧૩૭. મુખથી નિયમુખ્ય વચને કહે છે; પણ અંતર્થી પોતાને જ માહ છૂટયા નથી, એવા પામર પ્રાણી માત્ર નાની કહેવરાવવાની કામનાએ સાચા દ્રોહ કરે છે. Ganan Heritage Portal