પૃષ્ઠ:Rajpadhya.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હર રાજપધ. ૧૬ શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહો તરૂકલ્પ અહે. ભજીને ભગવંત ભવંત લહે. નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણ દામ ગૃહો, ભજિને ભગવંત ભવત લો. સમભાવિ સદા પરિણામ થશે, જડમંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે, ભજિને ભગવંત ભવંત લહા. શુભ ભાવવડે મન શુદ્ધ કરે, નવકાર મહા પદને સમર; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજિને ભગવત ભવંત લહા. કરશે ક્ષય કેવળ રામ કથા, ધરશો શુભ તરવસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહા, ભજિને ભગવંત ભવંત લહે. ૧૭ મા વર્ષેઃ વવાણી. Gandhi Heritage Portal