પૃષ્ઠ:Rajpadhya.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજપધ. ૩૭ ૧૮ હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાજીને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માને માને શંકરાઈ મળી (!) વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને. કરચલી પડી ડાઢી ડાચાંતણો દાટ વળે, કાળા કેશપટી વિષે શ્વતતા છવાઈ ગઈ; સુંધવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દંત–આવલી તે, ખરી, કે ખવાઈ ગઈ; વળી કેડ વાંકી હાડ ગયાં અંગરંગ ગયે. ઉઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તાય રાંડ, ભમતા ભરાઈ ગઈ. Gain aimenlage 1 entre de Portall