પૃષ્ઠ:Rajpadhya.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
૪૪
રાજપદ્ય

૪૪


રાજપથ. કાળદાષ કળિથી થયા, નહિ મર્યાદા ધર્મ; તાય નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ, સેવાને પ્રતિકુળ જે, તે બંધન નથી ત્યાગ; દેહૈ'દ્રિય માને નહિ, કરે ખાદ્ય પર રાગ.

  • * *"! .....

તુજ વિયેાગ સ્ફુરતા નથી, વચન નયન યમ નાંહિ; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાર્દિક માંહી. અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાંહિ; નથીઁ નિવૃતિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રશ્નારથી, સાધન રહિત હુય; નહીં એક સદ્ગુણ પણ, Gandhi***' #tage Portal