પૃષ્ઠ:Rajpadhya.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
રાજપદ્ય.


      • *! *** . .

રાજપદ્મ. કેવળ કરૂણા—મૂર્તિ છે, દોઁનખ દર્દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રા પ્રભુજી હાથ, અનંત કાળથી આથડયા, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરૂસતને, મૈંક્યું નહિ અભિમાન. સંત ચરણુ આશ્રય વિના, સાધન કર્યું. અનેક; પાર ન તેથી પામિયા, ઉગ્યા ન અશ વિવેક. બહુ સાધન બંધન થયાં, રહ્યા ન કાઈ ઉપાય; સત્તાધન સમજ્યો નહિ, ત્યાં બંધન શું જાય. ૪૫ પ્રભુ, પ્રભુ લય લાગી નહિ, પડયા ન સદ્ગુરૂ પાય; દીઠા નહિ નિજ દોષ તા, Gandhi Heritage Portal