પૃષ્ઠ:Rajpadhya.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ટ ...! . . ખ્યાલ કરૂં શું અદ્ભુત ન પ્રકાશનેા, પ્રતિક્ષણ જેમાં વૃદ્ધિ અનંત સુહાય જો. જ્ઞાનીના હારદને સમજે જ્ઞાનીઓ, અનુભવ્યું મુજ પામરથી યમ જાય જો. સાધુ ચરિત. આ આંખે રસભીના તમને ભાળીઆ, અનુભવ નંદનવનના વિરલ વિહારી જો; બાકી હૃદય વિહીન જ્યાં ત્યાં નજરે ચડે, શુષ્ક જીવન ચરિતાપૂરમાં સંસારી જો. સાધુ ચરિત. કચ્યું ન જાયે યપિ અહઃનિશ આપનું, વિલસે અંતર ચાર ચિત્ર વિચિત્ર જો; શેષ જીવન સંભારી સુખમાં ગાળશું, સમિપ સમયના અનુભવ પરમ પવિત્ર જે. સાધુ ચરિત. ૭ સુશીલ. Gandhi Heritage Portal