પૃષ્ઠ:Rajpadhya.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

..... જીવંતિકા. શતાવ- શ્રીમદ્ રાયચંદ્ર જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે હિંદના ધાની કવિતેએ એકજ છે એવું માન મળ્યું હતું. અવ ધાન એટલે લક્ષ. શતાવધાન એટલે એક વખતે સેા વસ્તુપર ધ્યાન આવું તે. એક કવિ જ્યારે પોતાની સ્મરણશક્તિમાં એક સા ખાખતાના સંગ્રહ કરી રાખે છે ત્યારે તે શતાવધાની કહેવાય છે. આ ખાખતામાં જુદી જુદી ભાષાઓની કવિતાઓ કે જેમાંના શબ્દો આડાઅવળા ક્રમમાં ગમે તેમ કહેવામાં આવે છે, અથવા શેતરજ, પાનાં આદિ કેટલીક રમતા અને બીજી કેટલીક ખાખતાનેા સમાવેશ થાય છે. આ અવધાનક્રિયામાં ઘટ વગાડવામાં આવે છે. તેના ટંકારા ગણુતાં ગણુતાં ગણિતના દાખલા કરી આપે છે. કવિત્વની બક્ષીસ સાથેની—કારણ કે શતાવધાની કવિને પૂછેલી કવિતા તાત્કાલિક અને શિઘ્ર રીતે કરવી પડે છે–સ્મરણશક્તિનું આવી રીતે વ્યક્તત્વ વર્ણન કરતાં દૃષ્ટિએ જોયાથીજ તેને ખરા ખ્યાલ આવી શકે છે. શ્રીમદ્ રાયચંદ્ર, સ્મરણુશક્તિના કેટલા ખધા વિકાસ કરી શકયા છે તેના અધ્યાત્મશાસ્ત્રદેથા પ્રત્યક્ષ ઉદાહરણરૂપ હતા. તેમના સ્તુતિ- કારા તેઓ આપણા સમય અને દેશના મહત્તમ નીતિશાસ્ત્રના ઉપદે- શકામાંના એક હતા એમ ગણુતા; અને જૈનસમુદાયના સુશિક્ષિત પુરૂષો તેઓને આ પંચમકાલના એક ઉછરતા મહાન ફિલસુફ્ તરીકે લેખતા. તેના જન્મ કાઠિયાવાડના વવાણિયા ગામમાં વણિકનાતિમાં ૧૮૬૭ માં થયા હતા. નાનપણમાં જ્યારે તેઓ શાળામાં જતા ત્યારે તેએાએ અદ્ભુત સ્મરણશક્તિ દર્શાવી હતી. ૧૪ કે ૧૫ વર્ષની ઉમરે તેઓએ મારખી જઇ મિત્રમંડળ પાસે અષ્ટાવધાન ( એકી વખતે આઠ ખાખતામાં ચિત્ત રાખવાની ક્રિયા ) કર્યા. પછી આઠમાંથી બાર અવધાન કરવાની શક્તિ વધારી અને પછી તે ખાર અવધાના પ્રજા સમક્ષ કર્યા. તેમણે ધીમે ધીમે પોતાની સ્મરણશક્તિ એટલા બધા પ્રમાણમાં વધારી કે બારમાંથી સાલ અવધાન કયા, સાળમાંથી ખાવન Gandhi Heritage Portal