પૃષ્ઠ:Rajpadhya.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
૭૧
રાજપદ્ય.

________________

રાજપધ. ૭૧ ૮ સેવે સરૂચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; - પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ. ૧૦ આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રગ; અપૂર્વવાણી, પરમકૃત, સદ્ગુરૂલક્ષણ યોગ. ૧૧ પ્રત્યક્ષસગુરૂ સમ નહીં, પરીક્ષજિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઉગે ને આત્મવિચાર. ૧૨. સદ્ગુરૂના ઉપદેશવણ, સમજાય ન જિનરૂપ; સમજ્યાવ ઉપકાર છે ? સમજ્ય જિનસ્વરૂપ. ૧૩ આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરૂાગ નહીં, ત્યાં આધાર સુપાત્ર, ૧૪ અથવા સદ્દગુરૂએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૫ રોકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૬ પ્રત્યક્ષ સદ્દગુરૂગથી, સ્વછંદ તે કાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. ૧૭ સ્વછંદ, મત આગ્રહ તજી, વત્તે સદ્દગુરૂલક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૮ માનાદિક શત્રુ મહા, નિજછ દે ન મરાય; જાતાં સશુરૂશરણુમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્દગુરૂ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન; - ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૨૦ એ ભાગ વિનયતણે, ભાખ્યો શ્રી વીતરાગ; - મૂળ હેતુ એ માર્ગને, સમજે કોઈ સુભાગ્ય, Gana Fentage Porta