પૃષ્ઠ:Rajpadhya.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
૭૨
રાજપદ્ય.

________________

૭ર રાજ૫. ૨૧ અસગુરૂએ વિનયને, લાભ લહે જે કાંઈ; મહામહનીય કર્મથી, બુડે ભવજળ માંહિ. ૨૨ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હાય મતાર્થી જીવ તે, અવળા લે નિર્ધાર ૨૩ હોય મતાથી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથ લક્ષણો, અહીં કહ્યા નિપેક્ષ. ૨૪ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરૂ સત્ય; અથવા નિજકુળધમૅના, તે ગુરૂમાંજ મમત્વ. ૨૫ જે જિનદેહપ્રમાણને, સમવસરણદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રકિ રહે નિજબુદ્ધિ. ૨૬ પ્રત્યક્ષસગુરૂગમાં, વર્તે દષ્ટિ વિમુખ; અસદ્દગુરૂને દઢ કરે, નિજમાનાર્થે મુખ્ય. ૨૭ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; | માને નિજમતવેષ, આગ્રહ મુક્તિનિદાન. ૨૮ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લેપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ૩૦ જ્ઞાનદશા પામ્યો નહીં, સાધનદશા ન કોઇ; પામે તેને સંગ જે, તે બુડે ભવમાંહિ, ૩૧ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહીં પરમાર્થને, અન અધિકારીમાંજ, ૩૨ નહીં કપાયઉપશાંતતા, નહીં અતવૈરાગ્ય; | સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુભૉગ્ય. Gana h errlage PO -