પૃષ્ઠ:Rajpadhya.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
૭૩
રાજપદ્ય.

________________

રાજપ, ૭૩ ૩૩ લક્ષણ કહ્યાં મતાથનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીના, આત્મ–અર્થે સુખસાજ. ૩૪ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરૂ હોય; બાકી કુળગુરૂકલ્પના, આત્માર્થી નહીં જોય. ૩૫ પ્રત્યક્ષ સશુરૂ પ્રાપ્તિના, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકવથી, વત્તે આજ્ઞાધાર, ૩૬ એક હોય ત્રણ કાળમાં, પરમાર્થને પંથ; e પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૭ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરૂગ; કામ એક આત્માર્થનું, બીજે નહીં મનરોગ. ૩૮ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષઅભિલાષ; ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાંસુધી, જીવ લહે નહીં જેગ્ય; મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતરંગ. ૪૦ આવે જ્યાં એવી શા, સદ્ગુરૂઓધ સુહાય; - તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૧ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; - જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ, ૪ર ઉપજે તે સુવિચારણા, મેક્ષમાર્ગ જાય; ગુરૂ શિષ્ય સંવાદથી, ભાખું પક્ષદ હિ. ષડદનરૂપ બદ. ૪૩ આત્મા છે,” તે નિત્ય છે,’ છે કર્તા નિજકમ; છે ભક્તા, વળી ‘મક્ષ છે,' મોક્ષઉપાય સુધર્મ.” ૪૪ ષટ્રસ્થાનક સંક્ષેપમાં, પદ્દર્શન પણ તેહે; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. Ganan Heritage Porta