પૃષ્ઠ:Rajpadhya.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
૭૪
રાજપદ્ય.

________________

७४ રાજપધ. શિષ્ય: આત્મા નથી. ૪૫ નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂ૫; બીજે પણ અનુભવ નહીં, તેથી ન છવસ્વરૂપ ૪૬ અથવા દેહજ આત્મા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જૂદો માનવો, નહીં જૂહું એંધાણ. ૪૭ વળી જે આત્મા હોય તો, જણાય તે નહીં કેમ ? ( જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. ૪૮ માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય; e એ અંતર્શકાતણા, સમજાવો સદુપાય. સદ્ગુરૂઃ આત્મા છે. ૪૮ ભાસ્યા દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૫૦ ભાયે દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન, ૫૧ જે દ્રષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ; - અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂ૫. પર છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇંદ્રિના વિષયનું, પણ આત્માને ભાન. ૫૩ દેહ ન જાણે તેહને, જાણે ન ઈંદ્ધિ પ્રાણ; આત્માની સત્તાવડે, તેહ પ્રવર્તે જાણ. ૫૪ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; e પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણે સદાય. ૫૫ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; | જાણનાર તે માન નહીં, કહિયે કેવું જ્ઞાન ? ૫૬ પરમ બુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; Gandieritage PO - દેહ હોય જો આત્મા, ઘટે ન આમ વિકલ્પ ના