પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તારણ


બીજી ચડાઈ, કૃષ્ણનો મથુરા ત્યાગ, ગોમન્ત પર્વતનું યુદ્ધ, (શૃગાલવધ), મથુરાનિવાસ, (પાંડવો સાથે ઓળખાણ), રુકિમણી સ્વયંવર, મથુરા પર પુનઃ આક્રમણ, (દ્વારિકાની સ્થાપના, કાલયવનનો નાશ). ... ... ... ... ... ... ૧૦૬

દ્વારિકાપર્વ : (દ્વારિકા પર્વની રાજ્યવ્યવસ્થા, રુકિમીણહરણ, એઉકમીપરાજય, કૃષ્ણની રાણીઓ), નરકાસુર વધ, શુશુપાલનું આક્રમણ. ... ... ... ... ... ... ૧૧૭


પાંડવપર્વ : (પાંડાવોનો લાક્ષાગૃહમાંથી ઉગારો અને ગુપ્તાવાસ), દ્રૌપદી સ્વયંવર, ઈન્દ્રપ્રસ્થની સ્થાપના, કૃષ્ણાર્જુન સંબંધ, જરાસંઘના પુરુષમેઘ અને યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞના સમાચાર, જરાસંઘવધ, (પૌણ્ડ્રક-વાસુદેવનો વધ), રાજસૂય યજ્ઞ, (કૃષ્ણની અગ્રપૂજા), શિશુપાલ વધ. ... ... ... ... ... ... ૧૨૦

દ્યૂતપર્વ : (રાજસૂય યજ્ઞના પરિણામ, શાલ્વ-દંતવક્રનો નાશ), જુગાર, દ્રૌપદીવસ્ત્રાહરણ, (પાંડવવનવાસ, કૃષ્ણનો પાંડવો સાથે મેળાપ, દ્રૌપદીવિલાપ, કૃષ્ણની પ્રતિજ્ઞા) કૃષ્ણનું તત્ત્વચિંતન અને યોગાભ્યાસ. ... ... ... ... ... ... ૧૨૭

યુદ્ધપર્વ : (પાંડવોનું પગટ થવું, લડાઈની તૈયારી), કૃષ્ણવિષ્ટિ, વિદુર, ભીષ્મ અને કૃષ્ણ, (અર્જુનનઓ મોહ), ગીતોપદેશ, યુદ્ધવર્ણન, (ભિષ્મનો અહિંસાજય), ભીષ્મનો અન્ત, દ્રોણસેનાધિપત્ય, (અભિમન્યુ-જયદ્રથ-ઘટોત્કચ-વધ), દ્રોણવધ, (યુધિષ્ઠિરનું અસત્ય ભાષણ), કર્ણવધ, દુર્યોધનવધ, (અશ્વત્થામાદિકે કરેલામ્ ખૂન), ભારતય્દ્ધનું પરિણામ, અશ્વમેઘ, પરિક્ષિત પુનરુજ્જીવન, કૃષ્ણનું દિવય. ... ... ... ... ... ... ૧૩૩

ઉત્તરપર્વ : સુદામા, યાદવોનો રાજ્યમદ, યાદવસંહાર, (અસુરનો નાશ), નિર્વાણ, કૃષ્નમહિમા, ઉપસાંહાર. ... ... ... ... ... ... ૧૪૮


નોંધ :. ... ... ... ... ... ...
૧૫