પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિ'દુસ્તાની શકતા નથી. આંતરરાષ્ટ્રીય વ્યવહારા માટે અંગ્રેજી ભાષાનું અત્યંત મહત્ત્વ હું સ્વીકારું છું. જે ખાસ હિંદીઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રામાં હિંદુસ્તાનનાં હિતો રજૂ કરવાં પડે છે તેમને માટે એક વધારાની ભાષા તરીકે તેનું જ્ઞાન નવા છે, વળી પાશ્ચાત્ય વિચારો અને વિજ્ઞાનશાસ્ત્રમાં ડાકિયું કરવા માટે અંગ્રેજી ભાષા એક ખુલ્લી ખારી જેવી છે. આ લોકાનેયે હું એક જુદો વ પાડું. તેમની મારફતે આપણી ભાષાઓમાં પાશ્ચાત્ય જ્ઞાન ફેલાય એમ હું ઇચ્છું, પણ હિંદુસ્તાનનાં બહુસંખ્ય બાળક પર બોજો પડે અને એક પરદેશી ભાષા દ્વારા તેમની હિના વિકાસ કરવાના પ્રયત્નમાં તેમની ખીલતી શક્તિઓ ખર્ચાઈ જાય, તે મને ગમતું નથી. આવી કૃત્રિમ શિક્ષણપદ્ધતિ નિર્માણ કરવા માટે જે પાપ કરે છે, એમ હું અવશ્ય માનું છું. એવી સ્થિતિ દુનિયાના કોઈ પણ ભાગમાં હોય એવું જાણમાં નથી. આથી પ્રજાને જે નુકસાન થયું છે તે તાજાં હોવાથી તેને સાચો આંક આપણે કાઢી શકતા નથી. એથી થયેલા નુકસાનની પારાવારતા હું જોઈ શકું છું, કારણ કે હું દેશના મૂંગા અને પિસાયેલા કરોડેના ગાઢ સસમાં રાજ આવું છું. જવાબદાર છે તે હું , ૨-૪૨ ૩૬. હિંદુસ્તાની મસભાના બંધારણની ૨૫મી કલમ આ પ્રમાણે છે : “ (ક) મહાસભા, મહાસમિતિ અને કાર્યવાહક સમિતિનાં કામકાજ સામાન્યપણે હિંદુસ્તાનીમાં ચલાવવામાં આવશે. ખેલનાર હિંદુસ્તાની ન મેલી શકે, અથવા જ્યારે જ્યારે પ્રમુખ પરવાનગી આપે, ત્યારે અંગ્રેજી ભાષા અથવા કાઈ પણ પ્રાંતિક ભાષા વાપરી શકાશે. (ખ) પ્રાંતિક સમિતિનું કામકાજ તે તે પ્રાંતની ભાષામાં ચલાવવામાં આવશે. હિંદુસ્તાની પણ વાપરી શકાશે.” મહાસભાએ આ હરાવના અમલ કહેવા જેટલે અંશે કર્યા નથી, એ વસ્તુ ખેદજનક છે. એમાં દોષ મહાસભાવાદીઓને છે. તે હિંદુસ્તાની શીખવાની તકલી લેતા નથી. વિદ્વાન અંગ્રેજની ખરાખરીનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવાનું અશક્ય કામ કરવામાં એમના ભાષાઓ શીખવાના પ્રયત્ન