નિદી + કર્યું – હિ”દુસ્તાની લખતા હોય અને એક ખાસ શૈલી માટે પંકાયેલા હોય, તે ભાષામાં આવતા ફારસી કે સંસ્કૃત શબ્દને તે ટાળી શકે જ નહિ. એટલે તમારી મા શિખામણ તદ્દન અવહેવારુ છે. “પણુ આમાંથી એક માર્ગ કાઢી શકાય. ઓછામાં ઓછા એક પ્રાંતમાં, દા. ત. યુક્તપ્રાંતમાં, હાઇસ્કૂલનાં ધોરણો સુધી ઉર્દૂ અને હિંદી અનેને ક્રજિયાત કરે. આથી જે પ્રાંતમાં એ બંને ભાષા કજિયાત શીખવાતી હશે તેમાં આવતાં પચાસેક વર્ષોમાં એક ભાષા ઉત્પન્ન થશે. જે ભાષા સ્વાભાવિક રીતે આપણી હશે તે રહેશે, અને બીજી જેને કૃત્રિમ રીતે આપણે પોતા પર લાદીએ છીએ તે આપણા જીવનમાંથી ખરી ખડશે. એ તો દેખીતું છે કે, આપણે અને ભાષા શીખીશું તે વગર કહ્યું આપણે તે જ ભાષાને આપણા વિચારોનું વાદન બનાવીશું કે જે વધારે બ્રડાયેલી, વધારે સુંદર, વધારે આકર્ષીક, વધારે અસર (થાડા શબ્દમાં વધારે કહેનારી), અને વધારે ભાનિર્દેશક (ભાવાને ખરાખર પ્રકટ કરનારી) હશે. દેશી ભાષાનો માર્ગ વધારે નિધિ અને સહેલા કરવા ઉપરાંત એને પરિણામે હિંદુ અને મુસલમાનોના સામાજિક જીવન વચ્ચેનું અંતર કાપવામાંયે સની ઘણી મદદ થશે. એકબીજાનાં સાહિત્ય દ્વારા એક બીજાનાં આદર્શો અને માન્યતા માટે આપણે સમજણ અને સમભાવ ળવી શકીશું. સભવ છે કે, હિંદી અને ઉર્દૂના આ મિશ્રણમાંથી હિંદુસ્તાની કહી શકાય એવી એક નવી ભાષા ઉદ્ભવે. બંનેના જ્ઞાનમાંથી ઊપજવાથી તે સ્વાભાવિક ભાષા બનશે. “ મહાત્માજી, દેશમાં એક જ રાષ્ટ્રભાષા હોવી જોઈએ એમ જો તમે પ્રામાણિકપણે માનતા હો, તેને ખાતરી છે કે તમે મારી સૂચના સ્વીકારશે અને તેની દેશને ભલામણ કરશે. પણ મારી ખાતરી છે કે તમે તેવું કશું કરવાના નથી. કારણ કે, તમે હંમેશાં હિંદીની જ ભલામણ કરતા આવ્યા છે, અને તેને જ દેશ પર લાદતા આવ્યા છે. અને તમે એ પણ જાણતા હશે કે, જો હિંદી અને ઉર્દૂ બંનેને ફરજિયાત કરવામાં આવે તે ઉર્દૂ હિન્દીને ખાઈ જશે, કેમ કે હિંદી કરતાં વધારે સુન્નડ, સુધરેલી, ભાનિદર્શક અને સુંદર છે. પણ મારી સૂચના બનેને સરખી તક આપે છે. જો તમને લાગતું હોય કે, હિંદી જ દેશની સ્વાભાવિક ભાષા છે, તે તે ઉર્દૂને ગળી જશે એમ તમે ખાતરી રાખી શકા. ગયે વર્ષે તમે મને લખ્યું હતું તેમ, બંને ભાષા કરવાની તમને સત્તા નથી, એ બહાનાને આશરા લેવામાં કાંઈ અર્થ નથી, ફરજિયાત