લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
હિન્દુસ્તાની પ્રચાર સભાની સ્થાપના

હિ'દુસ્તાની પ્રચાર સભાની સ્થાપના હતું. તેમણે હિંદી શીખવી જોઈએ એવું તેમને કાઈ એ કર્યું ન હતું. ક્રાઈક રીતે તેમને સ્વયંસ્ફૂતિથી ખબર પડેલી કે તેમણે હિંદી જાવું જોઈએ. મેશક તે વિદ્રાન ન હતા, પણુ પરસ્પરના વહેવાર માટે તેમણે જે આવશ્યક હતું તે શીખી લીધેલું, તેમણે તેમના પડેથી ઝુલુની ભાષા પણ જાણી લીધેલી, ન જાણે તે પોતાને કામધા ચલાવી ન શકે. એટલે ઘણાખરા હિંદીઓ પોતાની માતૃભાષા ઉપરાંત હિંદની ખીજી એ ભાષા, ઝુલુ ભાષા, અને ભાંગીતૂટી અંગ્રેજી પણ જાણતા હતા. એ કહેવાની જરૂર નથી કે, એમાંના ઘણા એક પણ ભાષા લખી જાણતા નહોતા, અને ઘણાખરા પોતાની માતૃભાષા વ્યાકરદ્ધિવિના જ લખી શકતા હતા. આમાંથી નીકળતા ખેધપાઠ દેખીતા છે. તમે જો લિપિને સવાલ કારે મૂકાતો તમારા પડોશીની ભાષા વિના પ્રયત્ને ને વિના મુસીબતે શીખી શા છે; અને જો તમે તાજા । ને તમારું મગજ થાકી ન ગયું હોય તે તમે ચાહે તેટલી લિપિ કશી મુસીબત વિના શીખી શકે. એ અભ્યાસ હંમેશાં રસપ્રદ અને સ્ફૂર્તિદાયક હોય છે. ભાષાઓને અભ્યાસ એ એક કળા, તે તે પણ કીમતી કળા છે. હું !', ૧૭-૫-'૪૨ ૪૨. હિન્દુસ્તાની પ્રચાર સભાની સ્થાપના ૧ હિંદુસ્તાની પ્રચાર સભા, જેનો ઉલ્લેખ મે’ ‘રિજનસેવક'માં કર્યાં હતા, તે સ્થપાય છે. તેનુ કાચું ખોખું તૈયાર થઈ ગયું છે, તે થાડા મિત્રોને મોકલવામાં આવ્યું છે. ચેડા જ વખતમાં સભાની યોજના વગેરે જનતા સમક્ષ મૂકવામાં આવશે. કેટલાક લોકાનો ખ્યાલ બધાઈ ગયા છે કે, આ સભા હિન્દી સાહિત્ય સમેલનની વિરેાધી હશે. જે સમેલન સાથે ૧૯૧૮થી મારો સંબંધ અંધાયેલા છે, તેના વિરોધ જાણી ખૂજીને પ્રેમ કરી શકુ'? વિધિ કરવાનું સબળ કારણ પણ હેવું જોઈએ ને ? પણ એવું કાંઈ છે નહિ. હા, એટલુ છે કે, ઉના સબંધમાં સમેલનના કેટલાક સભ્યા કરતાં હું આગળ જાઉં છું. તેઓ માને છે કે હું પાછળ જઈ રહ્યો છું, અને નિષ્ણુય તો સમય જ કરશે, સંમેલન