પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર ૬. સૂએકી સરકારો, શહર ઔર જિલક ડો" ઔર રાષ્ટ્રીય શિક્ષા ( ક઼ૌમી તાલીમ ) કી સંસ્થાસે હિંદુસ્તાનીકા લાજની વિષય મનવાનેક કાશિશ કરના. ૭. ઊપર લિખે હુએ ઔર ઐસે હી ઔર કામે કે લિયે સભાકી શાખાએ ખાલના, સમિતિયા યાની કમિટિયા બનાના, ચંદાશ્મિકા કરના, હિંદુસ્તાની- મેં કિતાએ નિકાલનેવાલા મદદ દેના, મદરસે, પુસ્તકાલય ( કિતાબાર ), વાચનાલય ( પઢાઈધર ), ઉસ્તાદોના સ્કૂલ, રાત્રિશાળાએ ઔર ઇસી તરહકી ઔર ભી સંસ્થાએ ચલાના. ૮. જો સંસ્થાએ ન કામેાંમેં હાથ બટા સકે ઉન્હેં અપને સાથ લેના યા અપની સભાસે જોડ઼ લેના. ૯. ઐસે ઔર સખ જતન કરના જિનસે સભાકે કામ પૂરે હા સ નાટ - ઇસ સભાકી માલમિલકયતસે સભાકા કાઈ સભાસદ સભાસદૃષ્ટી હૈસિયતસે નિજી કાયદા ન ઉઠા સંકેગા.” ww

હિંદુસ્તાની પ્રચાર સભાએ પોતાનું કામ બરાબર શરૂ કરી દીધું છે. એ મંડળ સભાના સંદેશ અને મિશન વિષે શ્રદ્ધાવાળા કા કર્તાઓનું બનેલું છે. સભાને સંદેશ એ છે કે, હિંદની રાષ્ટ્રભાષા અંગ્રેજી નથી પશુ હિંદુસ્તાની એટલે 'ક હિંદી વત્તા ઉર્દૂ છે. મહાસભાના હિંદુસ્તાની વિષેના ઠરાવના પ્રણેતા હિંદી સાહિત્ય સંમેલનના આત્મા સમા, શ્રી. પુરુષોત્તમદાસ ટંડન હતા. તેમણે જ મને સમજ પાડી કે, આજની ઘડીએ હિંદુસ્તાનીના અર્થ હિંદી વત્તા ઉર્દૂ થવા જોઈ એ, મહાસભાની એટકામાં જે લેાકા હાજર રહે છે તે બધાને આ વાતની સચ્ચાઈની પ્રતીતિ થશે, કેમ કે કાઈ મહાસભાવાદી જ્યારે હિંદી મેલે છે ત્યારે ઉર્દૂ જાણનારા માણસે તેની વાત પૂરેપૂરી સમજી શકતા નથી, બિલકુલ ને સમજતા હોય એમ પણ બને. એ જ વાત ઉર્દૂ ખેલનારાઓને પણ લાગુ પડે છે. તે આપણી વાત બધા બરાબર સમજે એમ આપણે ઇચ્છીએ તો, માલવીય અને બાબુ ભગવાનદાસને મેં ખેલતા સાંભળ્યા છે તેવી, બન્નેના મિશ્રણવાળી મેલી આપણે વાપરવી જોઈ એ. તેથી હિંન્દુસ્તાની ખેલીના બન્ને પ્રકારો ઓલવાના મહાવરા હિન્દી રાષ્ટ્રવાદીઓએ રાખવાની જરૂર છે. એ ખન્ને પ્રકાર એક- સરખી સરળતાથી જે ન ખાલી શકે તેને હિન્દુસ્તાની બાલતાં નથી આવડતુ