અખિલ ભારતીય હિંદુસ્તાની પ્રચાર સમેલન પહેલાં બંને ખેલતા હતા તે આજ કેમ એક બની નથી શકતી, એ હું નથી જાણુતો. ઉત્તરના એ જ હિંદુ મુસલમાનાના વંશજ આપણે છીએ કે જેએ એક ખેલી ખેલતા હતા અને લખતા હતા. હિંદી ઉર્દૂને અલગ બનાવવામાં જે મહેનત પડે છે તેનાથી અર્ધી પણ મહેનત, જૂની ખેલીને જીવતી કરવામાં પડવી ન જોઈએ. ઉત્તરનાં ગામડાંમાં રહેનારા હિંદુ મુસલમાના એક જ ખેલી ખેલે છે, અને કાર્ય લખે પણ છે. આપણી આ મહેનત કેવી રીતે સફળ કરી શકીશું તેનો વિચાર કરવાનું આપનું કામ છે, અને તે વિચાર પ્રમાણે કામ કરવાનું એ હિંદુસ્તાની પ્રચાર સભાનું કામ છે. કમજોરીને લીધે દિવસભર બની શકે એટલે વખત હું માન રાખું છું, એ વાતનો મને ખેદ છે. આ ત્રણ માસમાં કદાચ ત્રણ વાર દિવસમાં ખેલવું પડયું હતું. આજે તે સેમવારનું જ મોન છે. પરંતુ મને ઉમેદ છે કે, મારા મૌનથી ન આપણા કામમાં કશી બાધા આવશે કે ન આપના કામમાં કશી અગવડ થશે. હવે આ સંમેલન હું આપના જ હાથમાં છેડુ છું, ભાઈ શ્રીમન્નારાયણ બાકીનું કામકાજ કરશે અને કરાવશે, આજનું સંમેલન મારી હાજરીમાં ખરેબર સાડાપાંચ લગી મેસશે, કાલે હું મારા બીજા વિચારો આપની સામે મૂકીશ. મ હું તા. ર૭ મી એડકમાં શરૂમાં આપેલું વ્યાખ્યાન ) ભાઈઓ અને બહેનો, આપને જેટલો વખત આપવા હું ઇચ્છું છું તેટલા આપી નથી શકત તેનું મને દુ:ખ છે. તેને માટે મને માફ કરો. મારું મૌન આખા ડાડા ચાલે છે. તે એવું નથી કે તૂટી જ ન શકે. પરંતુ, જેટલા દિવસ રહી શકાય તેટલા રહું અને મારું કામ ફીક રીતે ચાલે, એમ ઇચ્છું છું; તેથી મૌન રાખું છું. જો હું મારી તાકાત એકદમ ખચી નાંખું તો એક માસમાં ભાંગી જાઉં. મારી સત્યાગ્રહ અને મારી હિંસા મને એમ નથી શીખવતાં. જ્યાં જરૂર હોય ત્યાં છૂટે હાથે તે લૂંટાવું. પણ હું કાસ પણ થઈ શકે છે. આજે એ કંજૂસાઈ ચાલે છે. હિંદુસ્તાની પ્રચાર સભા શું છે તે હું આપને કહી દઉં. હિંદુસ્તાની પ્રચાર સભાના હેતુ એ છે કે, વધારેમાં વધારે લેાકા હિંદી અને ઉર્દૂ શૈલીઓ