પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
એક લિપિનો પ્રશ્ન

________________

એક લિપિના મા 1 ચલાવે. પ્રમુખ મહાશયનું વ્યાખ્યાન હું અતિશય ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. એ સાંભળતાં જ મને થયું કે, એ વ્યાખ્યાનની અસર આ સભા ઉપર કરવા ચહાતા હૈ. અથવા મારા ય ઉપર કરવા ચડાતા હો, તો વિદેશી ભાષાથી એ શી રીતે થઈ શકે? હિંદુસ્તાન સિવાય બીજા ગમે તે આઝાદ કે ગુલામ દેશમાં જાઓ તાપણુ અહીંની વિચિત્ર દશા ભાગ્યે જ ક્યાંય જોવાની મળશે. દક્ષિણુ આફ્રિકા જેવડા નાનકડા દેશમાં અંગ્રેજી અને ડચ ભાષા વચ્ચે દ્વં ચાલ્યું, અને આખરે પરિણામ એ આવ્યું કે, અંગ્રેજો અને ડચ લોકા વચ્ચે સમજૂતી થઈ અને તે ભાષાને સરખું સ્થાન આપવામાં આવ્યું. અહાદુર ડચ લોકો પોતાની માતૃભાષા છેડવા તૈયાર નહોતા . ન. જી, ૧૨-૪-૧ ૧૦. એક લિપિના પ્રશ્ન કેટલાક વખત પહેલાં એક ગુજરાતી પત્રલેખકે ‘નવજીવન ’ને એક પત્ર લખી સલાહ આપી હતી કે, તમારે 'નવજીવન' દેવનાગરીમાં છાપવું જોઈ એ અને એ દ્વારા આખા ભારતવષ માટે એક લિપિની આવશ્યકતા છે એવી તમારી. માન્યતાને વ્યવહારમાં ઉતારી બતાવવી જોઈએ. બધી હિંદી ભાષાઓ માટે એક જ લિપિ હોવી જોઈ એ અને તે દેવનાગરી જ હોઈ શકે, એવા મારા દૃઢ વિશ્વાસ છે. છતાં ‘ નવજીવન ’માંની મારી નોંધમાં જણાવેલાં કારણાસર હું એ પત્રલેખકની સલાહને અનુસરી શક્યો નથી.* એ કારણેાની અહીં પુનરુક્તિ કરી એના પર નવજીવન પુ ૮, પૃ. ૭૩૯ ઉપર આપેલાં કારણો નીચેના ઉતારા યથી જણાશે: “ તે ́ નવજીવન ’ના વાંચનારાઓના ઘણા મોટા ભાગ નવજીવન દેવનાગરી લિપિમાં પસંદ કરે તો હું ‘ નવજીવન દેવનાગરીમાં છાપવાની ચર્ચા સાથીઓ સાથે તુત કર્યું. વાંચનારને અભિપ્રાય જાણ્યા વિના પહેલ કરવાની મારી હિંમત નથી.

એક લિપિના પ્રચાર કરતાં, જે પ્રશ્નોના મે વર્ષો થયાં વિચાર કર્યા છે અને જે પ્રશ્નો હું અતિશય મહત્ત્વના ગણું છું, તેને પ્રચાર ઘણી વધારે અગત્યનો ગણું છું. ‘ નવ વને ‘ ધણાં સાહસ ખેડથા છે, પણ તે બધાં મૌલિક સિદ્ધાંતોને અંગે દેવનાગરી લિપિને અર્થ ‘નવજીવન'ના પ્રચારને હર્ડને પહેાંચાડવાનું સાહસ હું ન ખેડુ ‘નવજીવન' વાંચનાર વર્ગમાં ધી બહેને છે, કેટલાક પારસી છે, મુસલમાન છે. એ ખખાને દેવનાગરી લિપિ અરાર્થે નહિ તે મુશ્કેલ તે પડે કેટલાક r, એવા