પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૦. હિંદી યા હિંદુસ્તાની એક સમાનિત મિત્રે લખેલે ભારે ખેધક પુત્ર વાચક આ અંકમાં જોશે. નાગપુરમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના પ્રારંભ કરવા હાલમાં મળેલા પ્રતિનિધિઓ આગળ એ વાંચી બતાવાયેા હતો. એને મળતા એક બીજો પત્ર અન્ય એક મુસ્લિમ મિત્રે મારી પર માકળ્યા છે; અને એની સાથે, ગયા એપ્રિલની ૨૭મી તારીખના એ ક્રોનિકલ’માં આ વિષય પર લખાયેલા અગ્રલેખની કાપલી બીડી છે. આ એ પત્રો અને એ અગ્રલેખ એક આંતર- પ્રાંતીય ભાષા વિષેના મારા વિચારેને સામાન્યપણે રજૂ કરનારા છે. છતાં, મને ભય છે કે, કદાચ એમની સાથેની મારી આ સંમતિને કેટલીક મર્યાદાઓ રહેલી છે, જે મારે જાહેર કરવી જોઈ એ. આ મર્યાદાએને મર્યાદા નામ આપે તેપણુ, તેમના ઇરાદ આ મારા મિત્રાનું જે મતવ્ય છે તે જ સાધવાનો છે, પ્રથમ તો મારે. કેટલાક મુસલમાનોને શકાભય રહેલો છે, તે પતવવે જોઈએ. આજ આખું વાતાવરણ શકામય બનેલું છે. કાઈ પણ મણુસનું કાર્યક્ર અન શ'કાર્દષ્ટિ સિવાય જોવામાં જ નથી આવતું. આ સ્થિતિમાં, મારા મત પ્રમાણે, ઉત્તમ માર્ગ એ છે કે, જે દિલથી સંપૂર્ણ કામી ઐકય ચાહે છે અને એ વિષે આશકા લાવવાનું પોતે જાતે કશું કારણ નથી નિપાવ્યું, એવા લોકોએ, આ કે તે ભાજૂના ક્ષણિક આવેશને વશ થયા વગર, નિર્ભય પણે સાથે માર્ગે ચાલ્યે જવું, તેમાંય, આવા આવેશોને જ્યાં સ્થાન નથી, એવી પરિષદ જેવી બાબતોમાં તે ખાસ કરીને. પરિષદના હેતુ આ છે - હિંદની બધી ભાષામાં જે સવૅત્તિમ સાહિત્ય હોય તે એકઠું કરવું અને તે દેશની જનતાના મેટામાં મેટા ભાગને પહોંચે એમ કરવું; એટલે, માધ્યમની ભાષા એવી હોવી જોઈએ કે જે મેટામાં મોટા ભાગ સમજતો હોય. નિઃશંક ઉપર હિંદની અનેક ભાષાઓમાં એક છે અને એમાં એવા રત્નભંડાર પડેલા છે કે જે આખા હિંદને મળવા જોઈએ. વળી, મુસ્લિમ મનાદાને જાણુવા ઇચ્છતા, અથવા તો ઇસ્લામ ધર્મનું જે સ્વરૂપ હિંદુસ્તાનની

  • જીએ આ પ્રકરણને અંતે પરિશિષ્ટ