પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
રાષ્ટ્રભાષા વિષે વિચાર

પુ રાદ્ભાષા વિષે વિચાર અને અને સાહ્રિયની ભાષાના ગૌરવપદે ચડાવવા, એમના હિંદુ ખિશદરેથી વધુ નહિ તાય તેમના જેલી મહેનત કરેલી છે. પરંતુ, એ ભાષા સાથે એવા સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવે પણ તૈડાયેલા છે કે જે એક કામી સને નામે મુસલમાને અયનાથી નથી શકતા. એ ઉપરાંત, એ ભાષા આજ પાતાના ખાસ શબ્દબડાળ પડી રહી છે, જે સામાન્યતઃ માત્ર ઉર્દૂ જાણનારને નથી સમજવતા. ઉર્દૂ અને હિંદુસ્તાની વચ્ચે કદી ગાઢાળા કરાતા નથી નયા; પણ હિંદી અને હિંદુસ્તાની વચ્ચે થયા કરનેટ સાફ હેવામાં આવે છે. તેથી કરીને જ ઉપરની રજૂઆત પ્રસ્તુત સમજી મે. ભારપૂર્વક કરી છે. ગયા વર્ષની ઇર પરિષદ વેળાનું આપનું વ્યાખ્યાન ચાકસ એમ સૂચવનારું હતું કે આપ એ એને સમાના ક સમજો છે. અને ‘હુ’સ માસિકના પહેલા અંકના આદિવચનમાં આપે જણાવ્યું છે કે બેઉ એક વાચક છે. મને પૂરેપૂરી ખાતરી છે કે, આપને મન હિંદી એટલે આમજનતા જે ભાષા ખાલે છે અને તેથી એમની વણી અર્થ જે ઉત્તમ માધ્યમનું કામ દઈ રાકરો એ ભાષા છે. પરંતુ એના ફેલાવાને માટે કામ કરી રહેલ ઘણાની ‘હિંદી’ એ નથી. એટલે તે જ્યારે હિંદુસ્તાની ને બદલે ‘હિંદી’ શબ્દ વાપરે છે ત્યારે શબ્દ- ભડાળ, રુચિ, અને રાજકીય સાંપ્રદાયિક ભાવાના પણ સાથેસાથે ખલેલ થઈ જાય છે. અને હું આપને આ વલણુની સામે ધ્યાન આપવા વિનંતી કરું છું. કેમ કે કદાચ ભારતીય સાહિત્ય પરિષદ પણ એની ભાગ થઈ પડી હોય એમ લાગે છે. મુસલમાને એક સાવ નાનકડી વાતનું ઉદાહરણ ટાંકી મારું મંતવ્ય સમનનું સાહિત્ય પરિષદને ‘હિંદુસ્તાના નહિ, પશુ ભરતીય કહેવામાં આવી છે, તે ચા સારુ ભારત ના કશા અથ તૅચ તે એ છે કે, આયાનું હિંદ; જેની અંદર, અને હિંદી જીવન ઘડવામાં એમણે આપેલા ફાળે જ નહિ પતૃ વિકાસ અને પરિવર્તનનાં કેટલાં સૈકાનાય સમાવેશ નથી થતા. આમાંથી વાડાબંધી અને પાછા જવાનું સૂચન નથી થતું? વળી, જે હિંદી પરિયા અમને માલવામાં આવેલ છે તેમાં આમભાષાના ક્ષેત્રથી વધારે શબ્દો નથી; ‘નીચે લખે હુએ’ જેવા સામાન્ય પ્રચાગને બદલે ‘ નિમ્નલિખિત ' જેવા શુદ્ધ રાકૃત પ્રયોગો કરવામાં આવ્યા છે; પરિણામે, તકે અને નાગરી લિષેિ આવરે છે છતાં મ પરિપત્ર કાય નથી સમજાતા.

સુસ્કૃત અને અખીમાં પારિભાષિક શબ્દો ભરપૂર છે એ તે સાવ સાફ ના છે પરંતુ હિંદની એક ભાષા એમાંથી પાત્ર એકના જ આધાર ન લઈ શકે; કારણ કે તે અશ્મી પરદેશી ભાષા કહે તેમ સરકૃત કદી સામાન્ય રીતે ખેલાતી હતી એમ નથી, અને જે ચાલુ હિંદી ભાષા ધ્યાનથી જુએ તે જાણે કે એમાં વપરાતા બધા સંસ્કૃત શબ્દો, કાળે કરીને, ખૂબ બદલાતા ગયા છે, અને તે એ કારણ કે તે સહેલાઈથી ઉચ્ચારી શકાતા નથી, ~ મુસલમાનેથી નહિ, પરંતુ હિંદી જનતાથી, ‘ ગ્રામ ' કે - નય ’ જેવા કે કાં શબ્દો પણ ‘ગાવ’ અને ‘પરસ થઈ ગયા છે. હિંદીના ધણા