રાષ્ટ્રભાષા વિષે વિચાર ગામાંથી બચાવી શકે એવાં આપની પ્રતિષ્ઠા અને આપના વ્યક્તિત્વમાં રહેલા વિશ્વાસ જ છે. નીચે હું કેટલાક મુદ્દા આપું છું; મારા નમ્ર મત છે કે, તે બુદ્ધિ- પુર:સર અને એકબાષા ઘડવાને માટે સંગીન પાચાય છે. વિચારી જોતાં તે આપને એ મેગ્ય લાગે આપને જ ચેગ્ય લાગે એમ નહિ, પરંતુ જે ઉદ્દેશ સારવા અર્થે એ છે એમને ખાતર પશુ,~તા તે આપ જાહેર કરશે. અત્યારે તે હું એ પરથી મનેારથ બાંધી રહ્યો છું કે, તે બહાને, તેમના ઉપરથી આપ નહેર કાંઈક કહેવા પ્રેરારો. મુદ્દાએ આ છે ૧. આપણી એક ભાષાને ‘હિંદુસ્તાની’ કહેવી, ‘હિંદી’ નહે ૨. હિંદુસ્તાનીને કોઈ પણ કામની ધાર્મિક પર`પા સાથે કશે. ખાસ સબંધ છે એમ ન ગણવામાં આવે. ૩. કાઈ શબ્દ લેવા છેડવાને વિવેક તે દેશી પરદેશી છે એ ન્યાયે નત્તુિં, પણ તે કેવા પ્રચલિત છે. એ જ ન્યાયે હ્રાચ. ૪. હિંદુ લેખકો વાપરતા ખધા ઉર્દૂ શબ્દ અને મુલિમ ક્ષેખ વાપરતા બધા હેદી શબ્દને પ્રચલિત ગણવા. ઉર્દૂ અને હિંદી જ્યાં એક અલગ ભાષા તરીકે હુંય ત્યાં, અલબત, આ લાગુ ન પડે. . પારિભાષિક રાબ્દોની પસદગીમાં, ખાસ કરીને રાજકીય પરિભાષામાં, સ’રકૃત છે માટે પહેલી પસંદગી ન અપાય; પરંતુ ઉર્દૂ, હિંદી અને સંસ્કૃત શબ્દોમાંથી સરળભાવે પસંદ થાય અને બનને બધેા અવકાશ રખાય, ૬. દેવનાગરી અને અરબી એક લિપિ પ્રચલિત અને સત્તાવાર ગાવામાં આવે. અને જે સસ્થાઓની નીતિરીતિ હિંદુસ્તાનીના સત્તાવાર પ્રચારકોના હાથમાં હાય ત્યાં એક લપિ શાખવવાની સવડ ખવામાં આવે. મુસ્લિમ માગણીઓ જેવા આ મુદ્દા છે એમ કૅટલાક મિત્રાને લાગશે; પરંતુ તે એમ નથી. પણ હું એટલું જાણું છું કે, કોઈ પશુ પ્રકારની આવી જાતની ખાતરી આપ અને પરિષદ તરફથી ન અપાય તે ઍકભાષાના પ્રશ્નની સેવામાં મુસ્લિમ સાહિત્યકારોની શાક્ત સયાજવાની વાત અસ્થાને છે. અને તેથી જ આ સૂચના મેં આપની આગળ રજૂ કરી છે. મને ખાતરી છે કે, તે વધારેપડતી હશે તે આપ ક્ષમા કરશે અને અવિરત હો તે ન યારો. મારે તે એક ફ્રજ અનવવાની હતી, તે આપને ઉપરની વિનંતી કરીને ખાવી. આપના નિર્ણય માટે મને અપાર પાન છે. અને આપની અગાધ ન્યાયબુદ્ધિ તથા સક્રિષ્ણુતામાં મારા વિશ્વાસ છે. હુ બ્º, ૧૭-૫-૩૬