પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
રોમન લિપિ વિ. દેવનાગરી

રામન લિપિ વિ દેવનાગરી ઊડી જ જવાનાં છે. એવી પ્રજાકીય જાગૃતિ ધાર્યાં કરતાં ઘણી વહેલી આવવાની છે. છતાં કરોડીને એવું ભાન કરાવતાં વખત લાગશે. એ સંચામાં નાંખીને અનાવી શકાય એવી વસ્તુ નથી. એ તો અગમ્ય રીતે આવે છે અથવા આવતી લાગે છે. દેશના કાર્યોકર્તા તો માત્ર લેકમાનસ પારખીને એના આગમનને ત્વરિત કરી શકે. હું બં, ૧૨-~-~-~-'૪૯ ૧ 310 www - આપને અંગ્રેજી ભાષા પ્રત્યે અણુમમા હોવાથી રામન ( અંગ્રેજી ) લિપિનાયે અણગમા થયો છે. નહિ તો દેવનાગરી તથા ફારસી લિપિની જગ્યાએ આપે તેની નિઃસ ક્રાચપણે હિમાયત કરી હોત. ઉ – તમારી ભૂલ છે. મને એમાંથી એંયને અણુગમો નથી. પશુ કાઈ વસ્તુ કે કઈ મનુષ્ય તેને ન ધટે તે જગ્યા પચાવી પડે તે સામે મને વાંધો છે. રામન લિખ્તિયે હિંદુસ્તાનમાં કાયમનું સ્થાન છે. પશુ તે હિંદી લિપિઓનું સ્થાન ન લઈ શકે. જો મારું ચાલતું હોય. તા બધી પ્રાન્તીય ભાષાઓ માટે દેવનાગરી લિપિ જ હાય, અને રાષ્ટ્રભાષા માટે દેવનાગરી તથા ફારસી. અરખી લિપિ ( જે ક્રૂારસીમાંથી ઉદ્ભવી છે.) મુસ્લીમોને માટે તેટલી જ જરૂરી છે જેટલી હિંદુઓ માટે દેવનાગરી, રામન લિપિની હિમાયત તેના ગુણા પર નથી થઈ, પણ ઝઘડાના તેડરૂપે, પશ્ચિમમાં તે લગભગ સત્ર વ્યાપક છે એ સિવાય તેનામાં કરશે ગુણુ નથી, પણ તેણે સર્વે પ્રાન્તીય ભાષાઓની માતા અને બધીયે જાણીતી લિપિમાં સૌથી વધારે પૂર્ણ એવી દેવનાગરીનું, કે ઉત્તર હિંદુસ્તાનના લાખા હિંદુમુસલમાને જેમાં લખે છે તે ફારસીનું સ્થાન ન જ લેવું જોઈ એ. લિપિની ભિન્નતા હિંદુ મુસલમાનને જુદા રાખે છે એમ માનીએ તોયે એક તટસ્થ અને અપૂર્ણ લિપિને સ્વીકારવાથી તે એક થઈ શકવાના નથી. પણ જો અને કામ પરસ્પરના પ્રેમને લીધે બન્ને લિપિ શીખવાની મહેનત લેશે, તે તે એક થઈ શકરો. રામન લિપિનું પેતાનું મહાન અને અદ્વિતીય સ્થાન છે જ. તેથી વધારે ઊંચું સ્થાન મેળવવાની તેણે આકાંક્ષા ન રાખવી જોઈ એ. હું અ’, ૧૨-૪-'૪૨