પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
પરદેશી ભાષાની ગુલામી

પદેશી ભાષાની ગુલામી

બગાડવું, તમુક ખમાડપુ ' કહીને ઘણી ગાળા દઈએ છીએ. મેં પણ ઘણી વસ્તુ માટે એમની નિંદા કરી છે. પણ આપણી નિત્યવ્યવહારની ભાષા અંગ્રેજી બનાવી મૂકવાને માટે મે એમને કદી ગાળા નથી દીધી. દોષ આપણા છે. અંગ્રેજી શીખવામાં આપણે કેટલાંય વરસ ખચી નાંખીએ છીએ ! અગ્રેજની જેમ અંગ્રેજી ખેલતાં શીખવાની આપણી મહેચ્છા રહે છે, અને કાઈ અંગ્રેજ આપણી પીઠ થાબડે અને કહે, ‘ શાખાશ ! તમે તે ભૂલ વિનાનું અંગ્રેજી ખેલ છે,’ તો આપણી છાતી ફૂલે છે. પણ આપણે દરેક જણ જેટલાં શક્તિ અને સમય અંગ્રેજી જાણવા માટે આપીએ છીએ, તેને સાદા ગણિતથી હિસાબ કરીએ, તે આપણને ખખ્ખર પડે કે, દેશને કેટલાં હજાર વર્ષોની આપણે ખોટ લગાડીએ છીએ. અને છતાં આ બધું હિંદુ વિશ્વવિદ્યાલયમાં બની રહ્યું છે ! હિંદુ સભ્યતાનું જીવંત પ્રદર્શન અહીં થાય છે એમ વક્તાએ કહ્યું. પણ આવું એ પ્રદર્શન છે ? માલવીયજી મહારાજે તા પૈસા એકઠા કર્યાં, માગ્યા પગાર આપીને સારા અધ્યાપા ભેગા કર્યાં. પણ વધારે એ શું કરે? એમના દોષ ? જમાનાનો દોષ છે. હિંદીએ અંગ્રેજીનું સ્થાન ન લીધું, અને એક પ્રકારના 'ધ' ચાલ્યા, તેને અધ્યાપા વશ થયા અને શિષ્યોએ બિચારાએ જે મળ્યું તે લઈ ને સંતોષ માન્યો. હવે વિદ્યાર્થીઓને એક વસ્તુ સૂચવું ? તે અનેક વાર્ તાદ્દાન કરે છે, કારણે અકારણે ક્રુડતાળ પાડે છે, અને - ' ‘ ભૂખન્હડતાળ ' સુધી પણ જાય છે, તે શું તે એક વાત ન કરે? પોતાની રાષ્ટ્રભાષામાં શીખવાને માટે તેઓ આટલાં તાકાન કરતા હોય તે ? અહીં ૨૫ વિદ્યાર્થીઓ આંધ્ર પ્રાંતમાંથી આવ્યા છે. એમ કહેવાય છે. શા સારું તે સર રાધાકૃષ્ણનની પાસે જઈને આગ્રહ ન ધરે કે, અહીં એક આંત્ર વિભાગ કાઢી, અને --- હિંદી શીખવાની તેમની દાનત ન હોય તો ~ તેલુગુમાં અમને શીખવે ? જાપાન આજે ગવાઈ રહ્યુ છે. અને મેં ખરી રીતે બહુ માટે દેશ કદી માન્યો નથી ~~ જોક એશિયામાં તો એ મહાન દેશ ગણાય છે, કારણુ એણે પશ્ચિમની પ્રજાના સફળ મુકાબલો કર્યો છે. ત્યાંનાં હજારા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અગ્રેજીમાં પોતાનું જ્ઞાન અને શિક્ષણુ નથી મેળવતાં, પણ નપાની મારફતે મેળવે છે. જાપાની લિપિ પણ કહ્યુ છે, પણ તે છેડીને તે રામન પસંદ નથી કરતા, છતાં કોઈ પશ્ચિમની ભાષાઓના તેઓ અહિષ્કાર