પૃષ્ઠ:Rasmala II.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
ઝાલા.


પણ ભરવાડે જાને કરિયાદ કરી એટલે વઢવાણના માણસેએ તેઓના ઉપર ચડીને, તેએ બકરાનું માંસ પકાવતા હતા તે પાછું ખુચાવી લીધ “એટલે ધ્રાંમદરાવાળાને વેરભાવ ઉપજ્યે, એક લડાઇમાંથી બીજી સળગી, લિંબડીના ઠાકાર કજિયામાં સામેલ થયેા અને વઢવાણનાં સાઠે ગામ કરતાં પણ વધારે હતાં તેમાંથી માત્ર ચાર ગામ સિવાય બાકીનાં ગામ “ઉજ્જડ થઈ ગયાં તથા વડવાણુને કિલ્લો ટુટયા ત્યાં સુધી તેને ધ આવ્યા નહિ. બીજા તાલુકાઓને પણ તેના પ્રમાણમાં નુકશાન થયું. ભાટની કથા પ્રમાણે હુલવદના રાજને એક લાખ રૂપિયા ખર્ચે ચયા, લિખડીવાળાને પચાશ હાર, અને ચૂડા તથા સાયલાવાળાવે દશ દશ હજાર રૂપિયા થયા. કાઠિયાવાડનાં મરાઠાની મુશ્કગીરીનાં પરમીમાં ઝાલાવાડ પણ આ વી હતી. તે સર્વના ઠરાવ કર્નલ વાકરે કરશે! તે વેળાએ આખી લાવાડ ધણાં કારણેાએ કરીને છેક હલકી દસામાં આવી ગઈ હતી. રાજાના વંશમા જેટલા થયા હાય તેને ભાગ આપવાથી તેની મીલકતના ભાગ અને - ઝાલા માધવસિંહજી (બુંદી કાઢેથી પાછા આવ્યેા) જુના પૂ. ૮૩ અર્જુનસિ હુક્ક (વઢવાણ) 1 ૧ અભયસિંહજી ઈ. સ. ૭૦–૧૭૪૭ | (ચૂડા) ૨ રાયસિંહજી ઇ. સ. ૧૭૪૭-૩૭૬- ૩ ગજસિંહજી ઇ. સ. ૧૭૬૮ ૧૭૮ ૪ હુડીસિંહજી ઇ. સ. ૧૭૮૦-૧૮૨૦ ૫ અભયસિંહુજી બીજા. ઈ.સ. ૧૮૬૦-૧૮૨૬ ૬ રાયસંહજી (બીન) ઈ. સ. ૧૮૨૯-૧૯૪૪ છ બેચરસિંહજી ઇ. સ. ૧૮૪૪ માં ગાદિએ બેઠા છે. { માધવસિંહજી (પાટવી કુમાર ) ચૂડાના તાબામાં છ ચારસ મૈલ જમીન, ૧૩ ગ્રામ, આસરે સાડાતેર હવ્વા માસની વસ્તી, અને વાર્ષિક પેદાશ સુમારે રૂપિયા નેવુંહુજની છે તેમાં ચી ઈમેન્દ્ર સરકારની જમાખી અને જાનાગઢની ખેર તલખીના મળી કુલ ૨. છi૪૩ આપેછે,