પૃષ્ઠ:Rasmala II.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
ઝાલા.

ઝાલી થતા હતા ત્યારે કોઇ કાઈ વાર બળતણુની એટલી બધી તંગી પડતી કે. લશ્કરને તે તંગી પૂરી પાડવા સારૂં ત્યાંના ભામિયા કારને એક ગામ છું- જ્જડ કરી દેવાની જરૂર પડતી કે તેના કાથી લશ્કરનું કામ ચાલે. પ ઉપસ્થી તે દેશ કેટલે બધા ઉજ્જડ હરશે તે ખરેખરી રીતે જણાઈ આવે છે. તેમાં વળી આગળ લખવા પ્રમાણે જે વેળાએ આલા ગ્રાસિયાએ માહેામાંહે લડી મૂવા, અને જે વેળાએ અલ્હારરાવ નડિયાદમાંથી છૂટીને શમાં પેઠે, અને તેથી લડાના હંગામ ચાલ્યે, તથા મામાજિયે - ડેલી ખંડણી વસુલ કરી લેવા માંડી, તે વેળાગ્યે ઝાલાવાડને માથે વિશેષ દુઃખ આવી પડયું હતું. ઝાલાવાડમાં ધણાં સંસ્થાન બંધાઇ ગયાં છે, તેઓમાં મુખ્ય, લવંદ અથવા ધ્રાંગદરા, લિડી, વઢવાણુ, વાંકાનેર, ચુડા, *લખતર અને શ્ન લખતર. (૨૭) રાજચંદ્રસિંહજી (જીવા પૃષ્ટ ૭૬) પૃથિરાજજી આશકણુજી અમરસિંહજી ૧ અભયસિહજી. | (લખતર) (વાંકાંનેર ને વઢવાણ) હલવદ ૨ વજેરાજજી. ૐ સેંસમાલજી, ૪ ગેપલસિંહજી, ૫ કરણસિંહુજી. ૬ અભયસિંહજી. (ખl) છ રાયધચ્છ. ૯ સિંહજી. . ૯ પૃથિરાજજી. (ઇ. સ. ૧૮૩૫ સુધી) ૧૦ વરાળ ઈ. સ. ૧૮૩૫~૧૮૪૬ ૧૧ કરણસિંહજી ઇ. સ. ૧૮૪૬ માં ગા ક્રિયે મેઠા છે. લખતરના તામામાં ૨૪૧ ચોરસમૈલ જમીન, ૪૧ ગામ આસરે વેવીશ હુન્નર માણસની વરવી અને વાર્ષિક ઉર્જા સુમારે રૂ. એક લાખની છે. તેમાંથી હંમેજને જૂનાગઢને રૂ. ૭૩૫૧ આપે છે.