પૃષ્ઠ:Rasmala II.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
ચુડાસમા.

ચૂડાસમા. લાકે તે પથ્થરના મ્હાટા કિલ્લા ખાંધ્યા. હતા, પણ તેના ઉપર જોયે તેટ- લી તેાષા રાખી ન હતી; તેમજ રક્ષણ કરવાને બીજું પૂરતાં રાખ્યા ન હતાં. એ રજપૂતાની ન્હાના વંશની શાખા થઇ ળા, લાઠી, અને પાલિટાણુાની મુખ્ય છે. વળાની શાખાએ શીલાદિ- ૫ના પ્રાચીન નગરના ખંડેરમાં પોતાની સ્થાપના કરી છે; તેના મૂળ પુરૂષ, ભાવનગરની સ્થાપના કરનાર ભાવસિંદુ રાવળના ખીજો પુત્ર વીસાભા- ઈ હતા. તેના પાત્ર મેધરાજ અથવા મધાભાઇના હાથમાં હવણાં બત્રીસ ૧ પાલીતાણા. રાણાજી સેક્શ ૧ શાહજી (પાલીતાણા) ! ૧૫ ૨ સરજણજી સાધન પશુ છેતેમાં ૧- અર્જુનજી ૪ નોંધણજી ૫ ભારછ ૬ અનાજી ૭ શિ- ૧૧ અર્જુનજી ( જ ) વાછ ૮ દુદાજી ? ખાંધાજી ૧૦ નોંધણછ ( બીન ૧૨ ખાંદેજી (બીજા) ૧૩ શિવેછ (બીજા) ૧૪ સરતાનજી ૧૫ ખાંધાજી (ત્રીજા) ૧૬ પૃથિરાજજી ૧૭ નોંધણછ (ત્રીજા) ૧૮ સરતાનજી (બીન્ત) T સારંગજી (લાઠી) ૧૯ ઉન્નડજી ઈ. સ. ૧૭૬૬-૧૮૨૦ ૨૦ ખાંયાજી(ચાથા)ઈ.સ. ૧૮૬૦-૧૮૪૦ ૨૧ નાંધણજી (ચેાથા)ઇ.સ.૧૮૪૦-૧૮૬૦. રર પ્રતાપસિંહજી ઇ. સ. ૧૮૬૦-૧૮૬૦ ૨૩ સુરસિંહજી ઈ. સ. ૧૮૬૦-૧૮૮ ! સૂરસિંહદ ૨૪ માનસિ’છ સામતસિંહજી. પાલીતાણાના તાળામાં ૩૦૫ ચોરસ મૈલ જમીન, ૧૦૦ ગામ, પંચારી હુર માણસની વસ્તી, વાર્ષિક ઉપજ આશરે પાંચલાખ રૂપિયાની છે. તેમાંથી ગાયક- યાડ ને જુનાગઢને રૂ. ૧૦૩૬૪ આપે છે. ઢાકાર સાહેબને નવું તેમનું માન છે, વા.